________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
પદની પ્રાપ્તિ કરી શકાય છે. મનને વશ કર્યાં વિના ખાદ્યના સહે મિત્રા હોવા છતાં ખરી શાન્તિ મળતી નથી, મનના વિકલ્પસ’કલ્પ ટળવાથી સાંસારિક શુભાશુભમાં તટસ્થભાવ રહે છે અને નિર્વિકલ્પવંશાનુ આત્મસુખ અનુભવાય છે. માટે શુભાશુભ પરિણામથી ભિન્ન અને અલૈાકિક શુદ્ધોપયાગરૂપ જ્ઞાની મિત્રની અન્તમાં પ્રાપ્તિ કરવી જોઇએ. શુદ્ધભ્રહ્મજ્ઞાનરૂપ મિત્રની પ્રાપ્તિ થતાં દુનિયામાં સ જીવાની સાથે મૈત્રીભાવ પ્રાપ્ત થાય છે, જેઓએ શરીરમાં રહેલા આત્મા છે તેજ સર્વ જીવાના મિત્ર છે એવા અનુભવ કર્યો છે તેએની અનન્તવ્યાપકમિત્રતા થાય છે. સર્વ કરતાં મેટામાં મેટી સર્વ વ્યાપક આત્મમિત્રતા છે તેની પ્રાપ્તિથી આત્મા તેજ પરમાત્મા ખને છે, માટે આત્મારૂપ મિત્ર માટે આત્મજ્ઞાની મિત્રના સહવાસ કરવા જોઇએ.
જલ કમલવત્ મિત્ર અનેલાઓની દશા.
જળ કંમળની મિત્રતા, સજ્જન ચિત્ત સુહાય; જળના સંગ ઢળ્યા થકી,મીન ન જીવ્યુ' જાય. પછ
For Private And Personal Use Only
પ
વિવેચનઃ—સજ્જન મનુષ્યા જળમાં રહેલા કમળની પેઠે નિલેષે મિત્રતા ચાહનાસ હોય છે, કારણ કમલ, જળની સાથે મિત્ર તાના બંધને અધાએલુ છે, છતાં જળથી નિર્લેપ રહે છે. જળનું એક બિન્દુ સરીખું કમળને લેપી શકતું નથી. જળકમળની મિત્રતા સબના પૂર્વે વિવેચન કર્યું છે. માટે અત્રે વિશેષ વિવેચન કરવામાં આવ્યું નથી. માલૢ પોતાના પ્રિયમિત્ર પાણીથી વિખુટું પડે છે કે તુરત પ્રાણુના ત્યાગ કરે છે. પાણી વિના ઘડીભર જીવી શકતુ નથી, મિત્રનાં વિરહને નહીં સંહન કરી શકવાથી દેહના ત્યાગ કરે છે, તેની પેઠે સ્વોપણ વિના આપણા પ્રેમીને પોતાના તરફ ખે’ચી શકાતા નથી. ઊંચાં સ્વાત્માનું પરમાત્મા માટે સ્થાપણ થાય છે ત્યારે મિત્રતાનુ સ્વરૂપ પ્રગટે છે અને પરિણામે આત્માનઃ પ્રકટે છે. જલની સાથે કમલના જેવા સબધ છે તેવા સ્થમિત્રાની સાથે
'