________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી
સ્વરૂપ પ્રકટ કરાય છે, ત્યારે જ તેને મનુષ્યજન્મની કિસ્મત સમજાય છે, તથા દેને પણ દુર્લભ એવા મનુષ્યભવની ઉત્તમતા વધારવા પ્રયત્ન કરાય છે. મનુષ્ય પુરૂષાર્થ કરી યત્કિંચિત્ સાર્થકતા પણ મેળવે છે, જીવન તેથી નવલું બને છે, અને વિશેષ જીવવા લાયક થાય છે. આત્માના પ્રદેશમાં દેવીતાનની મેરલી વાગે છે. તેના દિવ્ય આલાપમાં આત્મા લીન બને છે, અને તે શાન્તસમાધિમાં એકરંગી બની ગીઓએ પીધેલા અમૃતરસનું પાન કરી અનહદ આનંદને પ્રાપ્ત કરે છે. તેનું અલૌકિક સ્વરૂપ તેના અનુભવીએ સિવાય કઈ જાણી શકતું નથી. ખરેખર જ્ઞાનીઓની સંગતિની મહત્તા મહાપુરૂએ અલેકિક કહી છે તે યથાર્થ છે.
લાખ કરોડ રૂપૈયાના વૈભવેને ત્યાગ કરીને અને રાજ્યસત્તાને ત્યાગ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે મનુષ્ય અનુભવી આત્મજ્ઞાનીઓની સેવા કરે છે, કારણ કે આત્મજ્ઞાન પામ્યાથી સર્વદિશાએ સુજે છે. અજ્ઞાનાવસ્થામાં દશેદિશાઓમાં શૂન્યતા લાગે છે, પરંતુ આત્મજ્ઞાનાવસ્થામાં આત્માને સાક્ષાત્કાર થવાથી સર્વદિશાઓમાં બ્રહ્મભાવની ચેયરબ્રિગે કંઈક નવું અનુભવાય છે, અને એકાંત જંગલમાં પણ જડ વસ્તુઓના જ્ઞાનના સંબંધે કંઈક અલોકિક આનંદ અનુભવાય છે. ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં આત્મજીવન પ્રકટાવી શકાય છે. આત્માના અનુભવજ્ઞાનથી દૈવિક તાન પ્રકટે છે. આત્મજ્ઞાની મિત્રોની સેબત કરવાથી આત્મશક્તિને વિકાસ થાય છે, અને સર્વત્ર પ્રભુમયજીવન અનુભવી શકાય છે. આ માતના બળ વડે શેક, ચિન્તા વગેરે દુખના વાદળને મનપર આવતાં જ દૂર હટાવી શકાય છે. આત્મજ્ઞાની મનુષ્યને મિત્રે કરવાથી સર્વ ર્શનના મતકાગ્રહમાંથી જૂ, સત્યપ્રભુસ્વરૂપને ઓળખી શકાય છે. આમાની પાસે મન છે તે શિષ્ય સમાન છે અને શુદ્ધ બુદ્ધિ છે તે પ્રધાન છે. આત્માને શુદ્ધપાગ છે તે આત્માની પરમાર સ્મતા કરે છે તેથી તે આત્માને સત્યમિત્ર ગણાય છે. શુભાશુભ પરિ સુમ વિના તોપગથી કર્તવ્ય કાર્યો કરાય છે, ત્યારે પરમબ્રહ
For Private And Personal Use Only