________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
-~- ............................................. ... ............ lò good company the individuals. merge their egotism into a social soul exactly co-extensive .with the several consciousnesses there present, વળી અંગ્રેજીમાં કહ્યું છે કે “Keep good. company and you shall be of the member. ” સજનમિત્રની સંગતિથી વિશ્વબાગમાં વિચરતા મનુષ્યના ગુણ રૂપ પુષ્પની ખીલવણી થાય છે, સુગંધમય વાસ અપ સ્વજીવન અને પરજીવને રસકસવાળું કરે છે. સદાચાર પ્રકટાવે છે, અને જીવનમાં લાલિત્ય અર્પે છે.
જ્ઞાની મનુષ્ય જ્ઞાનથી સારાસાર વસ્તુને પારખી શકે છે. વિવેકબુદ્ધિથી સસવસ્તુને ત્યાગ કરી પ્રપંચજાળથી ફસતા બચે છે, અને પરિણામે જ્ઞાની મિત્રના સંગથી અનુપમ આનંદની ખુમારીને ભેગી બની અનહદ સુખસ્વાદ લે છે.
જ્ઞાની મિત્રથી સર્વ દિશાએ સુજે છે. સર્વ દિશાઓ સૂજતી, જ્ઞાની મિત્રથી માન;
સરસ જીવન નવલું થતું, પ્રગટે દૈવિકતાન, પ૬ વિવેચન –જ્ઞાનથી સર્વ દિશાઓનું ભાન થાય છે. શારીરિક જ્ઞાનથી શારીરિક કાર્યો કરી શકાય છે, માનસિકજ્ઞાનથી બુદ્ધિનાં કામે કરી શકાય છે, અને આત્મજ્ઞાનથી નિવૃત્તિમાર્ગના ભેદ સમજી સંસારની અસારતા, દેહનું નષ્ટપણું પુણ્ય, પાપ, સુખ, દુઃખ, શરીર અને આત્માનું ભિનપણું પરખાય છે અને તેથી તેની પેટી મમતા, રાગદ્વેષ, ક્રેધ, માન, માયા, લેબ-વગેરે અનીતિના માર્ગે ઘસડનારા અને નરકની ખારી દેખાડનારા દુર્ગુણેને નાશ કરી શકાય છે. સારાસારે જહુનું જ્ઞાન થાય છે. દુનીઆના માયાવિ પડદા પાછળ પ્રકાશ કરતી દેવી ઝાંખીનું ભાન થતાં 9 સચિદાનંદસ્વરૂપમાં લુબ્ધ થઈ એકરંગી બની, દિવ્યઆનદરસનું પાન કરાય છે, દશ્ય વસ્તુઓની ક્ષણિકતા સમજી પિતાની જાતને. દુનિયાના પટમાં ભિન્ન માની જીવનની સાફલ્યતા કરાય છે અને અનહદ આનંદરસનું અલૌકિક
For Private And Personal Use Only