________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાહના સેનાપતિઓએ ગુજરાત તથા દક્ષિણ દેશ જીતી લીધે તેમાં જૈને તે અલ્પ સંખ્યામાં હેવાથી તેમજ તેમનું તે વખતે રાજ્યમાં આગેવાનીપણું નહીં હોવાથી હિંદુઓના કુસંપ, અજ્ઞાન, મોહ અને હિંદુ રાજાઓના પરસ્પરવૈરથી અને મુસભાનબાદશાહ ના પક્ષમાં હિંદુઓ જવાથી, પરરપરફાટફૂટથી, ભારતનું હિંદુઓનું રાજ્ય ગયું, તેમાં જૈનેના અને બીના શિરપર દેષ આવતે. નથી એમ ઐતિહાસિક તત્વજ્ઞ યુરોપીયનવિદ્વાને પણ જાહેર કરે છે. બૌદ્ધ રાજનૈતિક બાબતમાં કુશળ છે, તેથી તેઓએ તીબેટ, ચીન અને જાપાનનું રાજ્ય ટકાવી રાખ્યું છે. લાલાજી !! તમે એમ કહેશે, કે જેને લડાઈમાં હિંસા થાય તેથી ગુજરાતમાંના ઘણાખરા જૈન રજપુતે, વાણિયા તરીકે થઈ ગયા અને તેથી ગુજરાતની રાજકીય પડતી થઈ.” લાલાજી જે તમે આમ કહેશે તે તે પણ યુક્ત નથી. ગુજરાત વગેરે દેશમાં દેશ રાજ્યની લડાઈમાં જૈનવણિકોએ યુદ્ધ કરવામાં આગેવાની ભ ભાગ લીધો છે. તેના અનેક દાખલાઓ મૌજુદ છે. લડાઈની હિંસામાં પાપ નહીં માનનાર જર્મની, આસ્ટ્રીયા અને તુર્કસ્તાન હાલની મહાલડાઈમાં કેમ હાર્યું ?જર્મને, આસ્ટ્રીયને તુર્કે માંસાહારી, ક્રૂર, હિંસક હતા તે પણ હારી ગયા અને બ્રિટીશ જૈન વણિકકેમ જેવા કલાબાજ દક્ષ હતા, તેથી લડાઈમાં જીત્યા, તેથી તેમાં માંસાહારી હિંસક ક્રૂર હોય છે તે જ જીતે છે એ કંઇ નિયમ બંધાતું નથી. અશોક જૈન રાજા અને બૌદ્ધરાજા ગણાય છે, તેના વખતમાં જેવી રાજનૈતિક ચઢતી હતી તેવી સર્વ હિંદુ રાજાઓના સમયમાં નહાતી, કોઈક હિંદુ રાજાની સરખામણી અશોકની સાથે કરી શકાય. જેના ખારવેલ રાજા, હર્ષવર્ધન રાજા પણ એ હતું. કુમારપાલ પણ ઉત્તમરાજા હતા, તેઓના વખતમાં રાજનૈતિક પ્રગતિ હતી, શિવાજીમાં નહતી છતાં શિવાજી વગેરે રાજાઓની કુટધાડપાડુ નીતિચેથી પણ હિંદની રાજનીતિને અધઃપાત નહિ થ અને જેનેથી અધ:પાત થ એમ લખવું તે પક્ષપાત, ધર્માલ્પતા, મિથ્યાવાદ છે. હિંદની રાજનૈતિકને અપાત થાય એવું જૈનધર્મમાં
For Private And Personal Use Only