________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
છતાં જેનાથી ગુજરાતનુ રાજ્ય ગયુ એવુ હડહેડતુ હું કહી જેનાને હલકા પાડવા પ્રયત્ન કરવા તે મિથ્યા પ્રયત્ન છે, ગુજરાતના રાજ્યમાં જૈન પ્રધાન અને જૈતા સેનાપતિયા, જૈન શેઢા, જૈન ભડારીઓ, મહેતા વગેરે જૈન આગેવાના હતા, ત્યાં સુધી જૈનાએ ગુજરાતના રાજ્યની અભિવૃદ્ધિ કરી છે. હિંદુ ધર્મી નાગર માાણા વગેરે પૌરાણિક હિંદુઓના વખતમાં ગુજરાતનું રાજ્ય, મુસલમાનાએ જીતી લીધુ, કાઠિયાવાડમાં ખરવાળાના ઘેલાશા જૈન હતા. તેમણે લીંમડીના રાજાનું રાજ્ય કાયમ રાખ્યુ. મારવાડમાં રજપુત રાજ્ય સસ્થાનામાં જૈન પ્રધાના, મહેતા, ભડારી હતા, તેથી હજી સુધી મારવાડનાં દેશી રાજ્યેા છે તે મુસલમાનાના અને અંગ્રેજોના રાજ્યકાલમાં પણ કાયમ રહ્યાં છે. મુસલમાન આદશાહેાના સમયમાં કચ્છ કાઠિયાવાડમાં જૈના પ્રધાન વગેરે હતા, તેથી તથા બ્રિટીશ રાજ્યસ્થાપનકાલના પ્રારંભમાં જૈના રાજકીય ભાખતમાં આગેવાન હતા, તેથી મેટાભાગે દેશીરાજ્યે કાયમ રહ્યાં છે. મેવાડના પ્રતાપરાણા જ્યારે ઉચાળા ભરીને સિધ તરફ જવાની તૈયારી કરતા હતા અને મેવાડના રાજ્યની આશા ખાઇ મેવાડને છેલ્લા નમસ્કાર કરતા હતા ત્યારે જૈન શેઠ ભામાશાહે, પ્રતાપરાણાને કરાયા રૂપેયાની મદત આપી અને મેવાડનું રાજ્ય પાછું સ્થિર કર્યું. માળવામાં પણ જૈનાની આગેવાની હતી, ત્યાં સુધી પરમારોનુ રાજ્ય ટકયું. પણ પાછળથી માળવાનું રાજ્ય મુસલમાનોએ જીતી લીધું. જૈના વિષ્ણુકા ડાવાથી બ્રિટીશ વણિકાની પેઠે રાજ્ય ચલા વવામાં અનેક પ્રકારની બુદ્ધિની કુશળતા વાપરતા હતા. મગાલા, વિહાર, આંધ્ર દેશમાં તે જૈના ખારમા સૈકાથી હયાત નહાતા,
એકલા બ્રાહ્મણ વગેરે હિંદુઓ હતા તા પણ મુસલમાને એ ખગાલા કાશી આન્ધ્ર વગેરે દેશનું રાજ્ય જીતી લીધુ, તેમાં જૈન વિષ્ણુકાના કઇ દોષ નથી. દિલ્લીના રાજા પૃથુરાજના પ્રધાન જૈન નહાતા પૃથુરાજના જો જૈન પ્રધાન હાત તા . પૃથુરાજનુ રાજ્ય જાત નહીં, દક્ષિણુમાં કલ્યાણી વગેરેમાં હિંદુઓનુ રાજ્ય હેતુ અને પ્રધાન વગેરે પણ હિ દુઓ હતા તે વખતે ચૌદમા સૈકામાં દિલ્લીના અલાઉદીન ખાઃ
For Private And Personal Use Only