________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘ વગેરેના રક્ષણ માટે ધર્મયુદ્ધ કરવાની સ્વયમેવ સ્વતંત્રતા છે. લાલાજી તમે પોતે જ લખે છે કે –“ નૈવિજ્ઞાન, ધર્મ युद्ध में लडने का पाप नहीं समझते और न दंड देना व સપને ધર્મ વિશ્વ તમારે .” તમારાજ આ લખાણથી રાજકીય બાબતમાં જૈને પાછળ પડયા નથી. જર્મનીની હાલ મિત્રરાએ જેવી સ્થિતિ કરી દીધી છે, તેવી હિંદુવૈદિક પૌરાણિકોએ વિ. આઠમા સૈકાથી જૈનેની સ્થિતિ કરવા માંડી હતી, તેથી જેનો મને પુનઃ જૈન ધર્મને રાજ્યધર્મ કરવાને વખત ન મળે, ગુજરાત વગેરે દેશમાં ધર્મભેદ દ્વેષથી બ્રાહ્મણેએ જેને પ્રતિ અને જૈનધર્મ પ્રતિ ઘણો તિરસ્કાર બતાવ્યું છે, અને જે માકણને જાતિ તેને મારવાનું પાપ નથી રાતિ. ઇત્યાદિ કહેવતોડી, જેનેના સાધુએ ઝાડો કરીને ગુદા ધોતા નથી અને વિષ્કા ફેંકે છે.વગેરે આક્ષેપોથી જૈન સાધુઓને હલકા પાડવામાં અને હલકા ચિતરવામાં નવલરામ સુધીએ પણ બાકી રાખ્યું નથી. રાજનૈતિક ગ્રન્થ તરીકે જૈનેને અહંન્નીતિ નામને ગ્રન્થ વાંચશે તે ભારતની પડતીમાં જૈનધર્મને પ્રભાવ પડે નથી એમ મધ્યસ્થાને સ્પષ્ટ જણાશે. શ્રી મહાવીર પ્રભુના મામા ચેડારાજાએ બાર વર્ષ સુધી કેણિક રાજા સાથે યુદ્ધ કર્યું હતું. જૈન ખારવેલરાજાએ પણ અનેક યુદ્ધ કર્યા છે. સંપ્રતિરાજાએ, અશોકે તથા ચંદ્રગુપ્ત પણ રાજનૈતિક દષ્ટિએ ભારતમાં અનેક યુદ્ધની પ્રવૃત્તિ કરી હતી, ગુજરાતના છેલ્લા જૈન કુમારપાલરાજાએ ધમ્મયુદ્ધથી ભારતની રાજનૈતિક દષ્ટિએ ચડતી કરી હતી. ગુજરાતનું રાજ્ય હિંદુ રાજાઓના સમયમાં બાદશાહે લીધું પણ જૈનની આગેવાની વખતે મુસલમાન બાદશાહએ ગુજરાતનું રાજ્ય જીતી લીધું નથી. જેના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલે ગુજરાતનું રાજ્ય, મુસલમાનબાદશાહ પાસેથી જીતી લીધું અને ગુજરાતમાં ધોળકામાં પુનઃ રાજ્યગાદી સ્થાપી રાજ્ય સજીવન કર્યું તે પાછું કરણ વાઘેલા રાજાના સમયમાં નાગરબ્રાહ્મણ માધવે દિલ્હીના બાદશાહને ચઢાવી ગુજરાતનું રાજ્ય અલાઉદ્દીનને આપ્યું, તેમાં નાગર બ્રાહ્મણ માધવરાય અને વ્યભિચારી કરણવાઘેલા રાજાને અપરાધ
For Private And Personal Use Only