________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વા અનુચિત ભયથી ભાગી જાય છે અને તે એમ ઇચ્છે છે કે અમને જે હાનિ પહોંચાડે છે તેના નાશ બીજા કરે. સવ પ્રકારના સ`સારિક ઢાષાને નાશ કરવા માટે અહિંસા રામમાણ ઉપાય છે. એ પ્રમાણે મહાત્મા ગાંધી નામના પુસ્તકમાં કહ્યું છે. લાલાજીએ એ પ્રમાણે ગાંધી મહાત્માના વિચારે વાંચ્યા હશે છતાં હજી જૈનોને નામદ ગણે છે. તે કેવળ મિથ્યા મેહ છે. નૈનાને મનુષ્ય પ્રતિનિ ય કહેવાની તેમની વિચાર શ્રેણિ પણ મિથ્યાત્વ માહયુક્ત છે, તેમના એવા જૂઠા આક્ષેપોને જૈના કઈ હિસાખમાં ગણતા નથી, અજ્ઞાની મનુષ્યા ભલે તેમના વિચારે કદાપિ ધમ ભેઢથી પક્ષપાત કરી સાચા માને પણ મધ્યસ્થપડિતા તેા તેવા તેમના વિચારને ન કામા અસત્ય માને છે.
लालाजीनो जैनो अने बौद्धोपर गंभीर आक्षेप.
मेरी सम्मतिमें बौद्ध और जैनधर्मका सामान्य प्रभाव भारत के राजनैतिक अधःपातका एक कारण हुआ है.
આક્ષેપ પરિદાર-લાલાજી !! તમે જૈનધમ ના અને મૌદ્ધધર્મ ના પ્રભાવથી ભારતની રાજનૈતિકને અધઃપાત થયે એમ લખેા છે. પણ તેમાં કાઇ હેતુ આપતા નથી,એ તમારી ભૂલછે.જૈનધમ માં અને બૌદ્ધધમ માં રાજનૈતિક અધઃ પાતના હેતુ નથી. કમળાની આંખવાળાને ધેાળી વસ્તુ જેમ પીળી લાગે છે, તથા ધતુરાના ભક્ષકને શ્વેત વસ્તુએ પીળી દેખાય છે, તેમ લાલાજીના હૃદયમાં એમના ગુરૂએ એવું ઠસાવી દીધુ` છે કે જેથી લાલાજી એવા અસત્યવિચારની ધૂનમાં દેરાઈ ગયા છે. શંકરાચાયના વેદાન્તના વૈરાગ્ય પણ તેમને ભારતની પડતીનું કારણુ લાગે છે. જૈનો અને બ્રાહ્મણાને પૂર્વે ઉંદર બિલાડીનુ વૈર હતુ તેથી તે લેાકેાએ જૈનાને રાજકીય જૈનધમ બનાવવામાં ઘણાં વિઘ્ના ઉપસ્થિત કર્યાં છે, તે પણ પૂર્વે ઘણા જૈનરાજા થઈ ગયા છે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચેટક રાજા, ઉદાયી રાજા, શ્રેણિક રાજા, કાણિક, ચદ્રપ્રવેતન, વગેરે રાજાએ જૈનધમી થઇ ગયા છે. જૈન રાજાઓને દેશ, રાજય, પ્રજા
For Private And Personal Use Only