________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ત્મારૂપ પ્રભુના સાક્ષાત્કાર કરી શકે છે. જાપાનીઝ મેાટા ભાગે ભાત ખાઉ છે તાપણુ તેઓએ માંસાહારી રૂશિયાને કારીઆની લેડાઇમાં હરાવ્યુ હતુ, જૈનાના ધર્માંચાર ઉત્કૃષ્ટા છે તેથી તેઓ મનુષ્ય પ્રતિ ક્રૂર નિર્દેથ વતનવાળા હોય છે એવા નિયમ નથી, માટે લાલાજીએ તત્સંબંધી મત આંધવામાં મેટી ભૂલ કરી છે. જૈન સાધુઓ અને સંન્યાસીએ દયાના ઉત્કૃષ્ટ આચાર કે જે સામાન્ય મનુચૈાથી સાખી શકાતા નથી એવા આચારાને તેઓ પાળે છે તેથી તેઓ જેમ મનુષ્યાપ્રતિનિર્દય અની શકતા નથી તેા ગૃહસ્થજૈનાનુ મનુષ્યા પ્રતિ નિ યવન, તે વ્યાપ્તિપ્રમાણે તેા કયાંથી હાઇ શકે? અર્થાત્ હાઇ શકે નહી. લાકમાન્ય તિલકે અમને માણુસાના શેઠ હુકમચ'દ ઇશ્વર સારફત પત્ર લખી જણાવ્યું હતું કે વેદાના સત્યાચાર તેજ જૈન ધર્માચાર છે. વેદોનુ શુદ્ધ સ્વરૂપ તે જૈનધર્મ છે. જેનેાની દયાથી હિંદ આર્ય તરીકે આળખાય છે. તેમણે અમારા બનાવેલા કર્મ યાંગની ઘણી પ્રસસા લખી હતી અને અમને મળવા માટે આવવા ઇચ્છા જણાવી હતી.
મહાત્મા ગાંધીજીએ લાલાજીને જૈનપરત્વે લખતાં તેમના છાપેલા પત્રમાં જણાવ્યુ` છે કે-અહિંસાના સિદ્ધાંતની ઋષિક સીમાથી ભારતની પડતી થઈ નથી, પરંતુ કુસંપ, અજ્ઞાન, મતભેદથી હિંદની પડતી થઇ છે. દેશ પ્રેમને બદલે સ્વાર્થ ના ઝેરથી દેશની પડતી થઇ છે. હિંદીઓની દુર્દશાનું કારણુ અધમ યાને અધર્મીભાવ છે. જૈને પર નામઢી ના આક્ષેપ મા દે છે. તે સત્ય નથી. જેના તરફથી હુ' તમને કંઇ કહેતા નથી. હું' તેા જન્મ થકી વૈષ્ણવ છુ, આલ્યાવસ્થાથી મ્હને અહિંસાની શિક્ષા મલી છે. બીજા ધર્મોના ગ્રન્થાની પેઠે હું જૈનધમ પ્રથામાંથી સારી વાતા શીખ્યું છું. હાલ આપણા લાદેની મૉઇ નથી તેનું કારણ એ નથી કે આપણે ખીજાઓને આઘાત કરવાનું નથી જાણી શકતા, પરંતુ તેનુ' ખરૂં' કારણ તો એ છે કે અમા મરવાથી ડરીએ છીએ, ને મરવાથી ડરે છે તે વાસ્તવિક
For Private And Personal Use Only