________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહ
છે. સમ ભાવથી સવ ધમ વાળાઓના માક્ષ થાય છે. સર્વ જીવાની સેવા કરવી જોઈએ. સદ્ગુÌાવડે સમભાવ પ્રાપ્ત થાય છે. એવા જૈન ધર્મના સર્વ વિશ્વમાં પ્રચાર થાય તા તેથી સવાઁ મનુષ્યા સુખશાંતિ પામી શકે છે. સવ ધમાઁથી મોટુ આ ધાર્મિક વાત્સલ્ય છે. જૈનોની સેવા ભક્તિ તે જૈનોએ કરવી જોઇએ. ચતુર્વિધસ'ધની સેવાથી સેવકની આત્મશુદ્ધિ થાય છે, એમ સર્વજ્ઞતીથકરાએ જૈનોને જણાવ્યું છે. પશુપ ખીમનુષ્ચાની દયા કરવી અને તેએની રક્ષા કરવી, તેને દુઃખમાં મદત કરવી, મનુષ્યેાના રાગેા ટાળવા તથા તેઓને જ્ઞાન ચારિત્ર દેવુ એજ જૈનના જૈન ધમ છે અને એવા જૈન ધમ થી જનાના આત્માની શુદ્ધિ થાય છે, તેમાં સશય નથી. સ સ્થાવર તીર્તની ભક્તિવડે જે ફૂલ થાય છે તે લ, શુભ રાગથી જૈનની સેવા કરવાથી જૈનાને થાય છે, એમ જૈનશાસ્ત્રોમાં તીથ - કર જિનેશ્વરાએ કચ્ચુ છે. ઇત્યાદિ જૈનશાસ્ત્રાના ધાર્મિક આશયાને હાલાજી !!! તમાં જાણશે. જૈન ધર્મ એક દેશીનથી પણું સદેશી છે; જૈનશાસ્ત્રના આચારા ઉત્કૃષ્ટા છે પણ જૈને દેશકાલને અનુસરીને તેઓ જેટલું બને છે તેટલું પાળી શકે છે. ગૃહસ્થ જૈનોને ઉત્કૃષ્ટ દયાના આચાર પાળવાનું જૈનશાસ્ત્રામાં કહ્યું નથી,પણ જૈનસાધુઓમાટે વીશ વાની દયા વગેરે પ`ચમહાવ્રતના ઉત્કૃષ્ટાચાર કહ્યા છે, તે પણ દેશકાલથી તથા ઉત્સગ અને અપવાદથી કહ્યા છે. તેથી જાજાણી तमो असाध्य आचारशास्त्र पर बल देनेहिका यह परिणाम है"
એવું લખા છે તે મિથ્યા ઠરે છે, કારણ કે ગૃહસ્થ જૈને દેશકાલ તથા પેાતાની શક્તિના અનુસારે આચારશાસ્ત્રમાંથી પેાતાના ચાગ્ય ધર્માચાર પાળી શકે છે. છેવટે ત્રતાચાર પાળ્યા વિના દેવગુરૂધમ ની શ્રદ્ધા સેવાભક્તિથી અવિરતિગૃહસ્થ જૈન બની શકે છે, માટે તમારા લેખમાં આ ખબતમાં દ્વિતીયાવૃત્તિમાં સુધારા કરશે.
જૈના અને હિંદુએ, મનુષ્યેાની તથા પશુપખી વગેરેની યા માટે પ્રાણ પાથરે છે, તેથી તેઓ આર્યાં કહેવાય છે. જૈનાએ અને હિંદુઆએ વનસ્પતિ આહારને શ્રેષ્ઠ માન્ય છે. તેથી તેએ -
For Private And Personal Use Only