________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ગૃહસ્થા દક્ષ-પંડિત હેવાથી મનુની રક્ષા દયા પ્રસંગે મનુ
ની દયા કરે છે, અને પશુપખીઓની દયા પ્રસંગે તેઓની દયા કરે છે. કી, મડી, પશુ, પંખી-વૃક્ષોની રક્ષા કરતાં દયા કરતાં મનુષ્યની દયા કરવામાં અનંતગુણ પુણ્ય ધર્મ સમજે છે તેથી તેઓ મનુષ્ય પ્રતિ નિર્દય થઈ શકતા નથી. જેને કી મકેના રક્ષણાર્થે કંઈ મનુષ્યને મારી નાંખતા નથી. તેઓ તે ગૃહસ્થ ધર્મના સ્વાધિકાર સ્વલ્પહિંસાદેવ, અને મહા દયા ધર્મ લાભ દષ્ટિએ વર્તે છે. મુસલમાને, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસીઓ અને હિંદુઓ જેટલા પ્રમાણમાં મનુષ્ય પ્રતિ દયાવંત છે, તેના કરતાં વિશેષ પ્રમાણમાં જેને મનુષ્ય પ્રતિ દયાવંત છે, એવું અમે હાલના સંગે અને ભૂતકાળના ઈતિહાસથી ગમે તેવી ચેલેંજમાં તે બાબત સિદ્ધ કરવા તૈયાર છીએ.
જયારે કુમારિલભટ્ટે સુધન્વા રાજાની સભામાં બીદ્ધાની સાથે ચર્ચા કરી ત્યારે કુમારિલ ભટ્ટ કઈ કળાએ જીત્યા અને કુમારિકા ભટ્ટ સુધન્વારાજાને બીના નાશાથે હુકમ કર્યો. તેથી સુધન્વા રાજાએ હુકમ કર્યો કે જ્યાં ત્યાં બૌદ્ધો દેખાય તેઓને મારી નાંખે, અને બૌદ્ધિાને મારવામાં દયા કરે તેઓને પણ મારી નાંખે. હિમાલયથી તે કન્યાકુમારી સુધી વસતા બૌદ્ધોને અને જિનેને મારી નાંખો “શંકરાચાર્ય ચરિત્ર વગેરેથી.”હિંદુધર્મીઓની અન્ય ધમાં મનુષ્યો પ્રતિ થએલી આવી નિયતા સિદ્ધ થાય છે. - પાટણની લાખાબડની કલ્પિત કિંવદન્તિમાં પણ લાખાને નિર્દયતાથી નાશ કરેલ કલપનાએ પ્રસિદ્ધ છે. હિંદુઓએ અને બીએ ધર્મઝનુનથી નિર્દયી બની પરસ્પર હજારે લાખે મનુષ્યને મારી નાંખ્યા છે. દક્ષિણ મદુરામાં હિંદુઓએ કપટકળાથી આઠ હજાર ઉપર જૈનાચાર્યોને અને લાખો શ્રાવકને પકી મારી નાંખ્યા છે. ધમધ મુસલમાનોએ લાએ હિંદુઓના નિર્દયતાથી જાન લીધા છે, અને હિંદુઓએ પણ હજારો મુસંલમાનેને નિયતાથી મારી નાખ્યા છે, એવું ઐતિહાસિકથી
For Private And Personal Use Only