________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ થાય છે. મુસલમાનેએ લડાઈઓમાં લખે ખ્રીસ્તીઓને અને ખ્રીસ્તીએ હજારો-લાખ મુસલમાનેને યુદ્ધમાં નિર્દયપણે મારી નાખ્યા. વેદમાં જુઓ. હિંદમાં વસતા દસ્યુરાજાઓને ઋષિની સહાયથી આર્યોએ નિર્દયપણે મારી નાખ્યા. હિંદુ રાજાઓએ ક્ષત્રિ
એ પરસ્પર યુદ્ધ કરીને નિર્દય રીતે પરસ્પર સહામા પક્ષવાળાએને મારી નાખ્યા. આર્ય સમાજ ગુહર વૈદિક હિંદુધર્મપ્રચારવામાં લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ અન્ય ધર્મી મનુષ્ય કે જે દુખી ગરીબ છે તેઓ માટે લાખ કરોડે રૂપૈયા ખર્ચા એવું જાહેરમાં જણાતું નથી, તેથી તે મનુષ્ય પ્રતિ નિર્દય વર્તનવાળા ના ગણાય અને જૈને જ મનુષ્ય પ્રતિનિર્દય વર્તન વાળા છે એવું જે લાલાજીએ લખ્યું, તે અસત્ય પક્ષપાત સ્વધર્મ મેહ વિના બીજું કશું કંઈ નથી. લાલાજી એવું જાણે છે છતાં પોતાના મેરૂ પર્વત જેટલા દેષ ન જણાય અને પારકે રાઈ જેટલે દેષ મેરૂ પર્વત જેટલે. દેખાય એ દુર્જનતા વિના બની શકતું નથી એમ લાલાએ જણવું જોઈએ, અને ગાંધીની પેઠે પોતાની ભૂલ કબૂલ કરીને પોતાની અજ્ઞાનતા, પક્ષપાત, દ્વેષતા રૂપ નિર્દયતાને ત્યજીને દયાવંત આદર્શ જીવન તેમણે કરી બતાવવું જોઈએ. લાલાજી!તમે મુસભાન બ્રીતિ હિંદુ વગેરેને નિર્દય વર્તનવાળા ન લખી શકયા તેનું કારણ એ છે કે તેવું લખવાથી તમારા પર તે કેમેને કેપ ઉતરવાથી લાલાજી! તમારૂં દેશ નાયકપણું મુશ્કેલીમાં આવી રહે, તેથી જીવી શો સવજી મામીનીની કહેવતને અનુસરી જેમ તેમ અગડ બગડે લખવા મં પડ્યા છે. લાલાજી !!! વ્યાપારી જૈનો, મનુષ્યોની દયા કરવામાં ધર્મ પુણ્ય માને છે. તેઓ પાંજરાપોળે બાંધી પશું પંખીઓ વગેરેની દયા કરે છે તેથી એમ કહેવાય છે કે તેઓ મનુષ્યની દયા કરતા નથી એમ તમેએ માની લીધું છે, તે ફકત તમારી જમણા છે, અને એવી ભ્રમણાથી ભારતના ઇતિહાસ ને ઉપર્યુક્ત જાડું લખી કલંકિત કર્યો છે પણ હવે ન કરે, સુધારો કરે, એમ નિવેદું છું. વ્યાપારી જેનેને જે શિખામણ આપવી
For Private And Personal Use Only