________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતે આજ સુધી ભુખ્યા ગરીબ મનુષ્યને જેને જેટલું અને દાન કર્યું છે તેટલું તમેએ કર્યું છે તે ઇતિહાસની સાક્ષીથી જણાવશો. જગડુશા, શાન્તિદાસ. (અમદાવાદવાળા) ઈડરના અંબા વીદાસ વગેરેનાં ભાટે ચારણે જેટલાં વખાણ કરે છે, તેટલાં તમારા વર્ગમાંના ગૃહસ્થોનાં સાંભળવામાં આવતા નથી. વસ્તુપાલ અને તેજપાલે મનુષ્યના ઉપકારાર્થે તળા, વાવ બંધાવી હતી અને સદાવ્રતે ખેલ્યાં હતાં. અમદાવાદના શાંતિદાસ શેઠે દુષ્કાળનાં વખતમાં લાખો મનુષ્યને અન્નક્ષેત્રો ઉઘાડને ઉગાર્યા હતાં. ગુજરાત મારવાડ કાઠિયાવાડ વગેરે દેશમાં જેનગૃહસ્થ વિ. સં. ૧૮૬૯ ના દુકાલમાં તથા વિ. સં. ૧૫૬ ના દુષ્કલમાં લાખો મનુષ્યોને અન્ન આપી જીવાડ્યાં હતાં. ગુજરાત વગેરે દેશમાં ગૃહસ્થજેનેએ સાર્વજનિક પાઠશાળા, પ્રસૂતિગ્રહે, દાકતરખાનાં, પાંજરાપોળે, સદાવ્રતામાં કરોડો રૂપૈયા ખર્ચેલા છે. અમદાવાદના પ્રસિદ્ધ શેઠ હેમાભાઈ શેઠે તથા હઠીભાઈ શેઠે હજાર ગરીબ મનુષ્યને પાન્યા પડ્યા છે. પાલીતાણાના ડુંગર પર મોટી દેરાસરની ટુંક બંધાવનાર મેતિશા શેઠ, શેઠ, નરસિંહ નાથાજી, શેઠ કેશવજી ન યકે, તથા સદામજી શેઠે, ગરીબ મનુષ્યને ખાવા માટે કરડે કરોડો રૂપિઆ ખર્યા છે. કુમાર રપાલ રાજા દરરોજ ગરીબોને દાન આપ્યા પછી ખાતા હતા. છપ્પનીયાના દુષ્કાળમાં અમે મેસાણે હતા ત્યારે ત્યાંના જૈનેએ પચ્ચીશ હજાર રૂપૈયાનું ફંડ કરીને મારવાડ વગેરેમાંથી આવનાર ભૂખ્યા ગરીબમનુષ્યને ખવરાવી તેઓનું રક્ષણ કર્યું હતું અને તેમાં મારાથી પણ યથાશક્તિ સેવા (ગ્રહદશામાં) કરાઈ હતી, શેઠ પ્રેમચંદ રાયચંદ મુંબાઈવાળાએ સાર્વજનિક ધમ શાળા શાળાઓ, કુવાઓ દાક્તરખાના વગેરેમાં લગભગ એંશીલાખ રૂપૈયા ખર્યા હતા. તમારા પંજાબમાં હજારોની સંખ્યામાં જ છે અને તે ગુજરાતના જેવા ધનવંતે નહીં હોય અને ત્યાંના જેને પદ્ધી કેટલાક સ્થાનકવાસી હોવાથી દાનમાં પાછળ કદાપિ
For Private And Personal Use Only