________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.
માર મુનિને બોલાવ્યા અને નમુચિને સમજાવવા કહ્યું. નમુચિએ વિપશુકુમારનું કથન કોઈ પણ રીતે માન્યું નહીં. તેથી વિકુમાર મુનિએ લા સાધુઓ વગેરે સંઘના રક્ષાથે નમુચિ પ્રધાનને વૈક્રિય રૂ૫ કરી પગતળે દાબી દીધે તે મરણ પામ્ય અને લાખ સાધુઓના પ્રાણનું રક્ષણ થયું તેમાં અલ્પષ અને મહાધર્મ થયે. એવી રીતે અપવાદ માર્ગે સાધુને અહિંસાના સ્થાને હિંસાની, ધર્મ દષ્ટિએ પ્રવૃત્તિ છે અને તેથી હિંસા પણ ધર્મસાધન નિમિત્ત, હેય છે. ઉજજયિની નગરીમાં વિકમરાજાની પૂર્વે ગર્દભ ભિલરાજા રાજ્ય કરતે હવે તેણે એક ત્યાગી સાધ્વી કે જે રૂપવંતી હતી તેને પકડીને અંતેપુરમાં ઘાલી દીધી. ચતુર્વિધસંઘે રાજાની પાસે ગમન કરી રાજાને અનેક રીતે સમજાવ્યો પણ રાજાએ સાધ્વીને નોંપી તેથી તે વખતમાં સંઘના આગેવાન કાલિકાચાર્ય હતા, તે ઇરાન શ્રીસ તરફ ગયા, અને ત્યાંથી યવન શકહણ વગેરેના શાહની ફેજ લેઈ કાઠિયાવાડ ભરૂચના માર્ગે થઈ માળવાપર સ્વારી કરી અને માળવા દેશછતી ગર્દભભિલને મારી નખાજો. ધમ, સંઘ સાધ્વીના શીયલ નીરક્ષાર્થે, તીર્થાદિકની રક્ષાર્થે ન્યાયથી અપવાદમાગે સાધુઓને પણ એવી પ્રવૃત્તિ સેવવી પડે છે તે ગૃહસ્થાશ્રાવકેને તે તેના સ્વાધિકારે અહિંસાની અને હિંસાની પ્રવૃત્તિ સેવવી પડે તેમાં કંઈ આશ્ચર્ય નથી, નિશીથચૂર્ણિમાં લખ્યું છે કે, કેકણ દેશમાં પાંચસે સાધુને સંઘ એક ગુફામાં રહ્યો હતે. આચાર્યે એક સાધુને સિંહ વગેરેથી સાધુઓને નાશ ન થાય તે માટે એક સાધુને ચેક કરવા મૂકો. રાત્રે એકેક પહેરે એકેક સિંહ આ. સાધુએ સિંહને દૂર કાઢવા માટે સિંહના કપાલ પર દંડ માર્યો તેથી સિંહ દૂર જઈ મરણ પામે. એમ ત્રણ પ્રહરમાં ત્રણ સિંહ મરણ પામ્યા. ચેથા પ્રહરે ચોકીદાર સાધુ સૂઈ રહા. બીજા સાધુઓ જાગ્યા. તેઓએ આચાર્યને ત્રણ સિંહના મરણની ખબર કહી. ચોકીદાર સાધુ જાગ્યા અને તેમણે રાત્રીની હકીકત કહી. આચાર્યું ચેકીદાર સાધુને અલ્પહિંસા અને
For Private And Personal Use Only