________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३८
સાધુઓની રક્ષારૂપ મહાધમની સેવાભક્તિ દ્રષ્ટિએ ફક્ત પરિયાનદ્વિચાનું પ્રાયશ્ચિત આપ્યું. ઈત્યાદિ અનેક દૃષ્ટાંતાથી નીશસાની ચા પાળનાર સાધુઓને પણ ખાસ આપત્તિકાલીનwપવા કારણે અલ્પ દોષ અને મહાધમ દષ્ટિએ હિંસા કરવી પડે છે, પશુ તે હિંસાજ અહિંસાની રક્ષક છે. ગૃહસ્થ વ્રતધારી શ્રાવકાને પશુ ઉગ અને આપદ્મશાયુકત અપવાદ એ એ દૃષ્ટિએ સ્થૂલ પ્રાણાતિપાતત્રિમણ વ્રત ડાય છે. જૈનાને જૈનધમ સાતીમ મુનિ વગેરેની રક્ષણાર્થ' ધર્મયુદ્ધ, ધમ્ય દૃષ્ટિ કરવુ પડે છે. એ એ. પ્રમાણે તેએ ન વતે તે તે છેવટે જૈન કામ, જૈન સુધ, જૈન ધર્મ તીથ વગેરેના જૈનધમના શત્રુએ નાશ કરે અને જૈનાની દુનિયામાં અસ્તિતા ન રહે. માટે ગૃહસ્થ જૈને ધર્મયુદ્ધ, ગૃહસ્થ દશામાં કરવુ પડે છે.
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तद्यथा
जैनसंघस्य यत्स्वत्वं, तस्यरक्षणहेतवे जैमानां शत्रुभिः सार्धं धर्मयुद्धं प्रकीर्तितम् ॥ १॥ अभ्यधर्मिसमाजेन जैन संघ विनाशने; प्रवृत्तिः कियत, धर्मयुद्धं प्रकीर्तितम् ||२|| जैमानां जैनसंघस्य, जैनधर्मस्य घातकाः तैः सहधर्मयुद्ध, जैनैः सत्यं प्रकियते ॥ ३ देशीवितेभ्यो जैनधर्ममतिम्रियम् मन्यमानास्तदर्थंच, जीवन्तिजैन धर्मिणः॥४ श्रीजैन धर्मएवाऽस्ति, जैनानां जीवनं परम जैनधर्मविनाजैना, जीवन्तोऽपिमृताः खलु ॥५ प्राणान्ते जैनधर्मं त्यजन्ति न भयादिषु जीवन्तिजैनधर्माय, जैनास्ते विश्वजीविनः॥६ क्षेत्रकालानुसारेण, स्वाऽऽत्म संघादिरक्षणे; अल्पदोष महाधर्मी, जैनानां धर्म्यकर्मसु ॥७ स्वदेशस्वाऽऽत्मरक्षार्थ, धर्मसंघादिरक्षणे धर्मयुद्धंच जैनानां, मतं धर्मस्यरक्षकम् ॥८
For Private And Personal Use Only