________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં નકામી કોઈ જીવની હિંસા પ્રમાદે ન થાય તે માટે જ્યણાથી પ્રવર્તે છે, ગૃહસ્થદશામાં સત્તાવીશવા જેટલી જ દયા તેઓ પાળવા શકિતમાન થાય છે, દેશ ધર્મ, સંઘ, પ્રજા, કુટુંબારિરક્ષણાર્થે તેઓ ગૃહસ્થદશાના અધિકારપ્રમાણે વર્તી શકે છે, ગૃહસ્થ દશામાં સવાવીશવાની દયા પાળવી અને નિરપરાધી છની અહિંસા સાથે આજીવિકાદિ પ્રવૃત્તિ કરવી. તેટલી ગૃહસ્થ દશામાં ગૃહસ્થ જૈને દયા પાળે તેમાં પ્રથમ દરજજાની કાયરતા નથી. કુમારપાળ રાજાએ સવાવીશવાની દયાવાળું શ્રાવકનું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત અંગીકાર કર્યું હતું અને લાલાજી!! એવી સ્થળ પ્રાણુંઓની અહિંસા તે ઉપરની દષ્ટિએ તમે પણ કરી શકે તેમ છે તે જૈન થવામાં તમને કાયરતા કેવી રીતે લાગી ? હુને તે લાગે છે કે તમો સાધુઓના પ્રથમ અહિંસાવ્રતની વિશવસાની દયાને-અહિંસાને, ગૃહસ્થ જૈનોની અહિંસા માની લીધી હશે. તમોએ સાધુઓની દયાને ગૃહસ્થ જૈનેની દયા--અહિંસા માની લેઇ નેજ ઉપર પ્રમાણે લખ્યું છે તેમાં તમાએ મોટી ભૂલ કરી છે. ત્યાગી સાધુઓએ વીશ વસાની દયા પાળવી એમ જૈનશાસ્ત્રોમાં પ્રકાર્યું છે. તેથી લાલાની દષ્ટિએ જેન બનવામાં કઈ જાતની કાયરતા રહેતી નથી. એમ ઉપર લખેલ ગૃહસ્થ જૈનેની દયાથી લાલાજી સમજશે અને તેમના લખેલ કારણથી તેમણે જૈનધર્મને જો ત્યાગ કર્યો હોય તે તેમાં તેમની ભૂલ થએલી છે તે જાણી જેન બનવામાં તેમને કાયરતા હવે નહીં થાય. જેન સાધુઓની દયા પ્રવૃત્તિ છે તે દયાની ચરમસીમા છે પણ તે ઉત્સર્ગમાર્ગ દષ્ટિની અપેક્ષાએ જાણવું. અપવાદ માગે જેનધર્મ સંઘતીર્થ ગુરૂ પ્રતિમાદિ રક્ષા કારણે તે જૈન સાધુઓને પણ એકાંત ચરમસીમાની દયા નથી. જુઓ.નમુચિ પ્રધાને અત્યારે જૈન સાધુઓને અને સાધ્વીઓને હિંદમાંથી કાઢી મૂકવા હુકમ ફરમાવ્યું કે છમાસમાં જે તેઓ નમુચિની રાજ્ય ભૂમિમાંથી બહાર ન જાય તે તેને મારી નાખવા. જૈન સાધુએથી તેના ખંડની બહાર જવું અશક્ય હતું, તેથી જૈન સંઘે મેરૂ પર્વત પરથી વિશ્ક
For Private And Personal Use Only