________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની પેઠે સર્વથા અહિંસક બની શકાતું નથી. તેથી દેશવિરતિધર શ્રાવકે સવાવીશવાની દયા અંગીકાર કરી શકે છે. જેને શ્રાવકનાં વ્રત અંગીકાર કરે છે એવા શ્રાવકે પ્રથમથુરત
રવિપરાત અંગીકાર કરે છે. સ્થૂળ અર્થાત્ મોટા પ્રાણ એવા નાશથી વિરામ પામવું તે દેશ વિરતિધર શ્રાવકેનું પ્રથમ વત છે. એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ પાંચ પ્રકારના જીવે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પત્તિ એ એકેન્દ્રિય જીવે છે. પૂરા જળ વગેરે દ્વીન્દ્રિય જીવે છે. કીડી મકેડા વગેરે ત્રીન્દ્રિય જીવે છે. વિંછી, ભમરા, તીડ, માં, હાંસ વગેરે ચતુરિયિ જીવે છે. દેવે, મનુષ્ય, પશુપંપી જલચર વગેરે તિર્યંચે અને નારીએ તે પંચેન્દ્રિય છે. રાધારી શ્રાવકે એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્યાય છની હિંસાના ત્યાગરૂપ પ્રતિજ્ઞા કરી શકતા નથી પણ એ જીવની જેટલી બને તેટલી રક્ષા કરવી એ રીતે યતના ધારી શકે છે. વ્રતધારીશ્રાવકે સવપદ્રિય લા જીવોની હિંસાને ત્યાગ રૂપવત અંગીકાર કરી શકતા નથી. પશુપંખી આદિ તથા મનુષ્ય પૈકી જેઓ નિરપરાધી હોય છે તેની હિંસા ન કરવી એટલી દયા-અહિંસા કરી શકે છે અને પરિયા અપરાધી પશુપંખી મનુષ્ય વગેરેની હિંસાને ત્યાગ કરી શતા નથી પણ તેઓ હિંસાના પ્રસંગે પણ સાપેક્ષદયાભાવના વિવેકપૂર્વક વતી શકે છે–આટલીજ વ્રતધારી ગૃહસ્થ જૈનેની સવાવિસનાની દવા હોય છે અને જૈન સાધુઓને તે પાંચે મસ્કારના એની હિંસાને ત્યાગ હોય છે તેથી તે વાવવાની દયા પાળનારા ગણાય છે. સાધુઓની જીવદયા અને ગૃહસ્થની છવામાં એ પ્રમાણે ફરક છે. જૈન ગૃહસ્થો કે જે વ્રતધારી શ્રાવકે છે તે સાથી પંચેન્દ્રિય જીવોની હિંસાને ત્યાગ કરી શકતા નથી પણ તેમાં તેઓ ધર્મે વિવેકથી જેટલું બને તેટલું હિંસા ન થાય એનું લક્ષ્ય રાખે છે. વ્યાપાર એસ્તી વગેરે આછવિકાદિકરા
For Private And Personal Use Only