________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धांतको जननेनेचरम सीमातक पहुचा दिया है, यहां तक arathi दृष्टिजैन होना परलेदरनेकी कायरताहै । परंतु जैनविज्ञान धर्मयुद्धमें लड़नेकपा एमहल मलते और न बनाये अपने धर्म के विरुद्ध समजते है ॥
લાલાજી મહાશય−! ! તમને જાની દયાના સિદ્ધાંત ઉપર બહુ લાગી આવે છે. જૈન થવુ તેપણ તમારા જેવાને કાયરતાની નિશાની લાગે છે તેથી તમાએ ગાંધીના દયાના વિચારાને પણ જૈનધમ યાના વિચારે માનીને ગાંધીજીને જૈન ગુપ્ત છે એમ જાણી તમે લેખા લખ્યા હતા અને ગાંધીજીને પણ તેથી હું જૈન નથી પણ વૈષ્ણવ છું એમ સ્પષ્ટ જણાવી દેવુ' પડયુ હતું. જૈન શાસ્ત્રામાં શ્રાવક અને સાધુએ એમ એ પ્રકારે જૈના છે. ગૃહસ્થ શ્રાવક જૈનાના બે ભેદ છે, અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થશ્રાવક અને ખીજા દેશવિરતિ, દેશનામ અ’શથી શ્રાવકનાં ખાર વ્રતવાળા– ખારવ્રત પૈકી અમુક-તધારી એમ એ પ્રકારે ગૃહસ્થ શ્રાવક છે. શ્રેણિક અર્થાત્ બિ બીસાર વગેરે રાજા હતા તે જૈન દેવગુરૂષમ ની શ્રદ્ધા ધારણ કરનારા હતા. દેવશુરૂમ ની સેવાભકિત કરનારા હતા, પણ શ્રાવકનાં મન્નત ધારણ કરનારા પાંચમા ગુણસ્થાનકવાળા નહેતા, તેઓ ચાચાનુણસ્થાનકન્નાળા સમ્યદ્ભષ્ટિ શ્રાવક હતા. ચેાથા ગુણ સ્થાનકમાં શ્રદ્ધાભકિત સેવાધર્મો છે. પશુ અહિંસા, સત્ય, અસ્તેયાદિતા નથી. તેથી સમ્યગ્દૃષ્ટિ અવિસ્તિ શ્રાવક જૈનો તે જૈનધમ, દેવગુરૂ આદિ તત્ત્વની શ્રદ્ધા કરનારા હોય છે તથા દેવગુરૂધની સેવાભક્તિમાં પ્રાણા શુ કરનારા હાય છે. અહિંસા સત્ય વગેરેમાંધમ માને છે પણ હિંસામાં અધર્મ માને છે પણ અશ થકી તે હિંસાના ત્યાગ કરી શકતા નથી, પણ તે હિંસાને પાપ તરીકે સમજે છે તેથી છેવટે હિંસા વગેરેના ત્યાગ કરી દેશવિરતિ શ્રાવક અને સાધુધમ પાળવા સમય બને છે. ખીજા દૃશવિતિ શ્રાવક હોય છે તે ગૃહસ્થાવાસમાં સવા વિસવાની દયા પાળી શકે છે, કારણ કે ગૃહસ્થાવાસમાં સાધુ
For Private And Personal Use Only