________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેર
કહી શકાય એમ, નથી તેથી તેમણે પયગમ્બરા, તથા હિંદુઓના ચાવીશ અવતારાની સાથે સરખામણી કરવામાં પાતે ચેતીગયા અને જૈનાને નખળા જાણીને જૈનાના તીર્થંકર પરમાત્માને યુરોપીયઢાનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષના સરખા કરાવ્યા, તે જૂલ્મ અન્યાય છે. ખરેખર લાલાજી પહેલાં જૈન હતા પણ પછીથી આય સમાજી થયા તેથી જૈન ધમને અને તીથકરાને ઉઠાવવા તથા જનતા સમક્ષ તેને હલકા પાડવા પ્રયત્ન કર્યો. હાય એવુ' મધ્યસ્થ મનુષ્યાને પણ સહેજે જાય તેમ છે. લાલાજી મહાશય !!! તમેાએ જૈનધમ નાં શાસ્ત્રાના અભ્યાસ કર્યો નથી તેથી તમારી ભૂલ થઈ છે. દેશના આગેવાનેા તરીકે ગણાતા મનુ। જો આ પ્રમાણે અન્યધમ પર આક્ષેપ કરતા તેઓના કરતાં વિદેશી અંગ્રેજો ઘણા દરજ્જે સારા ગણાય. કારણ કે લાલાજી જેવાઓના હાથમાં જો રાજ્યસત્તા હાય તા તેઓ જૈનધમ અને જૈનોને હિંદમાં જીવવા ન દે અને તેએનાપર આક્ષેપ કરીને તેઓને ધૂળજેવા તુચ્છ હલકા કરીદે પણ એવા સવે દેશનેતાઓ ડાતા નથી.પડિત મદનમેાહનમાળવીયા વગેરે તથા ભારત હિંદુ મહાસભા તે હવે હિંદુ ધમ ની આય જૈનો, આય ખોદ્વે અને આય બ્રાહ્મણો એ પ્રમાણે ધર્મની ત્રણ શાખાએ માને છે. કાશીમાં વિ સ. ૧૯૭૯ માં હિંદુ મહાસભાની બેઠક થઇ હતી તેમાં હિંદુ ધર્મની ત્રણશાખાઓને આમંત્રણ હતું. બૌદ્ધધર્મ, જૈનધમ અને વૈદિક પૌરાણિક ધમ એ ત્રણ ધર્મવાળાઓએ એકત્ર થવુ... અને એ ત્રણુ હિ‘દુધર્મો છે તેથી હિંદુ ધર્મીઓનુ અક્રય સંગઠન કરવું, મેવા પ્રયત્ન શરૂ થયા છે, તેમાં દેશધમના આગેવાના ભળવા લાગ્યા છે, ત્યારે લાલાજી જેવા ઐતિહાસિકપુસ્તકમાં ઐતિહાસિકદષ્ટિએ ન લખતાં પેાતાના અસત્ય વિચારાને જણાવીને જૈનધમ અને જૈના પર આક્ષેપ કરી જૈનાને પેાતાના વિરૂદ્ધ ઉશ્કેરી મૂકયા છે એ કાઇ રીતે લાલાજીએ ચેાગ્ય કર્યું નથી.
હવે લાલાજીના અન્ય આક્ષેપ! સબંધી પ્રત્યુત્તર દેવામાં આવે છે, જૈનોન્નાલવલેવાનૈતિલિયાંતરિત થૈ લ
5
For Private And Personal Use Only