________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે. તેવા દેવસ્થસંપૂર્ણ સર્વતીર્થકરેની તુલના તેમણે યુરોપીય દાર્શનિક કમિટીની માન્યતા સાથે કરી તેમાં કારણ ખરેખર લાલાજીની અજ્ઞાનતા છે અને તેવી જૂઠી તુલનાથી જેનોને તેમણે ભયંકર અન્યાય કર્યો છે.
સુરેપીય દાર્શનિક કમિટી છે તે આત્માઓને માનતી નથી.તથા પરમેશ્વર, કર્મ,પુનર્જન્મસ્વર્ગ-નરક માનતી નથી. તે કમિટી ભીતિવાદને માને છે. પંચ ભૂતમાંથી આત્મા થાય છે અને પંચભૂતમાં લય પામે છે. પ્રકૃતિમાંથી આત્મા છવ વિકારરૂપ થાય છે અને તેમાં લય પામે છે. ઉત્તમ ન્યાયી સદગુણી મનુષ્ય કે જે સમાજનું વિશેષ ભલું કરનારે હોય છે તેને તેઓ ઈશ્વર માને છે પણ તે સર્વજ્ઞ હેતે નથી એમ માને છે, તેઓના મતના શ્રેષ્ઠ પુરૂષમાં કેવલ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન હેતું નથી. એવા યુરેપી યદાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષની સાથે તે તિલક જેવાની પણ સરખામણી ન થઈ શકે તે તીર્થકર કેવલજ્ઞાની પરમાત્માની સાથે સરખામણી કરવાની તે વાત જ શી કરવી ? તીર્થંકર પર માત્મા, કેવલજ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય, અને અંતરાય એ ચારઘાતીકને ક્ષય કરે છે. ક્રોધ, માન, માયા, લાભ, કામ, અજ્ઞાન, પુરૂષ વેદ આદિ દેથી સર્વથા મુક્ત થાય છે. તીર્થકર કેવલી પિતાના કેવલજ્ઞાનથી સંપર્ણ વિશ્વને જાણે છે તથા દેખે છે અને સર્વથા રાગદ્વેષરહિત હોવાથી જેવું જાણે છે દેખે છે તેવું પ્રરૂપે છે તેથી તેમને કથેલ જૈનધર્મ તે સત્ય ધર્મ છે. અનાદિકાલથી તીર્થકરે દરેક અવસર્પિણી ઉત્સપિણી આરામાં થયા કરે છે અને અનંતકાલ પર્યત થશે અને જૈનધર્મને પ્રકાશ કર્યા કરશે. એવા તીર્થંકર પરમાત્માઓની સુરે પિયદાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષ સાથે સરખામણી કરવી તે કેવલ લાલાજીના મનમાં જૈનધર્મ પ્રતિ કેવી ઠેષ તિરસ્કાર બુદ્ધિ હશે તે જણાય છે. લાલાજીએ મુસલમાનોના પયગંબર અને વૈષ્ણવ હિંદુઓના ચોવીશ અવતારે સાથે યુરોપીય દાર્શનિક કમિટીના શ્રેષ્ઠ પુરૂષની સરખામણી કરી હેતલે તેમની શી દશા થાત તે
For Private And Personal Use Only