________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યું છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મા જ આત્માને ઉદ્ધાર કરે છે એ આશયમાં ગૂઢ એવું જણાવ્યું છે કે આત્મા જ પ્રભુ-પરમાત્મા છે તેને અન્ય કોઈ ઈવરથી ઉદ્ધાર થતો નથી એવું જણાવ્યું છે. જુઓ ભગવદ્દગીતા. છઠ્ઠો અધ્યાય
उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत् आत्मैवद्यात्मनोबंधु, रात्मैव रिपुरात्मनः ॥ ५॥ बंधुरात्माऽत्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तुशत्रुत्वे वर्तेताऽऽत्मैवशत्रुवत्॥६
આત્મા, આત્માવડે આત્માને ઉદ્ધાર કરે છે. આત્મા પિતાને નાશ કરતું નથી. આત્મા જ આત્માને બંધુ છે અને આત્માજ આત્માને શત્ર છે. આત્માથી ભિન્ન જે ઈકવર છે તે આત્મા પ્રતિ શત્રુ અગર મિત્ર નથી. જેણે રાગ દ્વેષને ક્ષય કરીને આત્માને જે છે તેજ આત્માનો બંધુ છે અને જેણે મને કહ્યું નથી-મેહ જીત્યો નથી તેને તે આત્મા જ શત્રુની પેઠે છે. ઇત્યાદિ શ્લોકથી આત્મા જ કર્મને ક્ષય કરીને પરમાત્મા થાય છે. ઈત્યાદિથી
કથી જાણવાનું કે–આત્મા તેજ રજોગુણ તમે ગુણ અને સત્વગુ. ણને ક્ષય કરી પરમાત્મા થાય છે. જૈને સિદ્ધ પરમાત્માને, અરૂપી અનંત જ્ઞાનદર્શનચારિત્રમય માને છે. સિદ્ધશિલાપર સિદ્ધ પરમાત્મા વિરાજમાન છે એમ જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદું છે. વેદાન્ત શા પણ તમારજોગુણ અને સત્ત્વગુણથી રહિત વિશુદ્ધ બ્રહ્મને પરમાત્મા શુદ્ધાત્મા પ્રભુ તરીકે માને છે. બન્નેની એ પ્રમાણે માન્યતા છે. તેથી લાલાજીએ પિતાની ઈશ્વરની માન્યતાની વ્યા
ખ્યાને સંકુચિત એક દેશી જાણીને અને પરમાત્મા ઇશ્વરની સર્વદેશી વ્યાપક માન્યતાને ઉપર પ્રમાણે જાણીને જેનો ઈશ્વરને માને છે એ દ્વિતીયાવૃત્તિમાં સુધારો કરે. આક્ષે લાલાજી-સૈન મત છે જ અછા, શ્રેષ્ઠ સૌ ચા
गीसे त्यागी मनुष्यही परमेश्वर है । इसअंगमेंजैनोकाधर्म युरो
For Private And Personal Use Only