________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચ
पञ्चैतानि महाबाहो, कारणानि निबोधमे
सांख्ये कृतान्ते प्रोक्तानि, सिद्वये सर्वकर्मणाम् ॥१३॥ अधिष्ठानं तथा कर्ता - करणं च पृथग्विधम् વિવિધાપ્રવૃથાચૈન્ના, દૈવ વૈવાદ પંચમમ શા
?
शरीरवाङमनोभिर्यत् कर्म प्रारभते नरः न्यायवाविपरीतंवा, पञ्चैते तस्य हेतवः ॥१५॥
.
तत्रैवसतिकर्त्तार, मात्मानं केवलंतुयः पश्यत्य कृतबुद्धित्वान्नस पश्यति दुर्मतिः ॥ १६ ॥
સાંખ્યસિદ્ધાંતમાં સક્રમની સિદ્ધિમાટે પાંચ કારણેા કળ્યાં છે. અધિષ્ઠાન' ( શરીર) ૨ કર્તા જીવ ૩ કરણ, ૪ વિવિધ પ્રાણ ઉદ્યમની ચેષ્ટા અને દેવ અર્થાત્ કમ એ પાંચથી કાની સિદ્ધિ થાય છે. શરીરવાણી મનથકી ન્યાય વા વિપરીત જે કમ પ્રારભાય છે તેમાં પાંચહેતુઓ ઉપર પ્રમાણે છે. તે પ્રમાણે છતાં જે આત્મા-પુરૂષ અર્થાત્ ઈશ્વરનેજ ફકત જગત્ કર્તા તરીકે માને છે તે અકૃતબુદ્ધિથી દુતિ દેખતા નથી, જૈનશાઓમાં પણ પાંચ કારણાથી કાર્યની સિદ્ધિ થાય છે અને તે કારણે! નીચે પ્રમાણે છે.
कालो सहाव नियई, पुव्वकयं पुरिस कारणे पंच; समवाये सम्मत्तं - अन्नद्दा होइ मिच्छत्तम् ॥
કાલ, સ્વભાવ, નિયતિ, કમ અને ઉદ્યમ એ પાંચકારણથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે, આ ઉપરથી જણાવવાનુ કે કમ કાયૂની સિદ્ધિમાં ઉપર પ્રમાણે સાંખ્યમાં અને જૈનદર્શનનાં પાંચ પાંચ કારણેા છે પણ ઇશ્વરને કારણ કહ્યું નથી, તેથી આત્માએ, કમ, જગત્ વગેરેના કર્તા ઇશ્ર્વર નથી એમ સિદ્ધ થાય છે. સાંખ્યમતને તમારાથી નાસ્તિક કથી શકાય તેમ નથી. તેસમધી અમેએ ઈશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન અને આત્મતત્ત્વદર્શન નામના ગ્રન્થ રચેલ છે, તે વાંચવા ચેાગ્ય છે.ભગવદ્ગીતામાં યુક્તિસર સાંખ્ય, ચેાગ, ભકિત, ઉપાસના, કચેગ વગેરેનું ભેગું વર્ણન કરવામાં
For Private And Personal Use Only