________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગત્કત માને તે આસ્તિક અને ઈશ્વરને માને પણ જગકર્તા તરીકે ઈશ્વરને ન માને તે નાસ્તિક એવું વેદાદિશાની વિરૂદ્ધ આસ્તિક નાસ્તિકનું જૂ હું લક્ષણ ગણાવા લાગ્યું છે તે વેદાદિશાસ્ત્ર સંમત નથી અને તે અસત્ય છે અને તેમાં જ્ઞાનદષ્ટિએ કંઈ સત્ય નથી એમ મહાશય લાલાજીએ સમજીને પ્રાચીનકાલની વેદ જૈનશામાન્ય દષ્ટિએ આસ્તિક નાસ્તિકને વિચાર કરવો જોઈએ. તમે કહેશે કે જેનો ઈવર માનતા નથી, અમે કહીશું કે વૈદિક પૌરાણિક હિંદુ એ ઈશ્વરને માનતા નથી. એ પ્રમાણે બૌદ્ધો, બ્રીસ્તિ અને મુસલમાને પણ સ્વમાન્યતાના ઈકવર વિના અમને તથા તમને નાસ્તિક અનીવરવાદી, કહેશે, તેથી શું? એમતે સર્વદર્શન ધર્મએ પિતાને આસ્તિક કહી બીજાને નાસ્તિક કહે છે પણ તે એગ્ય નથી, ઈકવર જગત્કર્તા નથી એમ ભગવદ્દગીતાના
કોથી ઉપર પ્રમાણે જણાવ્યું તેથી તમારે ભગવદગીતાના કેટલાક ભાગને નાસ્તિક અને કેટલાકને આસ્તિક કહેવું પડશે અને તેથી આસ્તિક નાસ્તિકના સંબંધી ઘેટાળ થશે માટે હાલની એવી કપેલી નાસ્તિક અનીવર ઈકવરવાદની વ્યાખ્યાને ત્યાગ કરી પૂર્વની માન્યતા ઉપર આવી જાઓ અને અસત્ય વ્યાખ્યાને ત્યાગ કરે. આર્યસમાજીષ્ટ સ્વામી દયાનંદજી પણ જગત, ઈકવર, આત્માઓ અને કર્મ એ ચાર અનાદિથી માનતા હોવાથી વૈષ્ણ, પ્રીતિ અને મુસલમાનોની દષ્ટિએ તે તેઓ તેઓના જેવા ખરેખ ઇકવર જગત્કર્તા વાદી ગણાતા નથી, તેથી તેમને વૈષ્ણવ વગેરે નાસ્તિક કહે છે. તેથી હાલની પરસ્પરધર્મવિરૂદ્ધધર્મ કેમેમાં ચાલતી આસ્તિક નાસ્તિક ઇવર વાદી અને અનીવર વાદીની વ્યાખ્યાને કંઈ અર્થ જ નથી. જેને ફાવે તેમ કહે તેથી કંઇ કોઈના પણ ધર્મને અસત્ય સિદ્ધ કરી શકાતું નથી. સર્વધર્મ વાળાઓ પિતાને આસ્તિક કહે છે અને બીજાને નાસ્તિક કથે છે. લાગવગીતાના અઢારમા અધ્યાયમાં દરેક કાર્યના પંચહેઓ જણાવ્યા છે અને તેથી કાર્યની સિદ્ધિ થાય છે તેમાં કાર્યપ્રતિ ઈવરની હત્તા જણાતી નથી. તેમાં નીચે પ્રમાણે વૈદિક ભગવદ ગીતાની સાક્ષી છે.
For Private And Personal Use Only
R