________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ ઠેકાણે જગકર્તા ઈશ્વર માને તે આસ્તિક-ઈવરવાદી ગણાય એવું પ્રમાણ નથી, પાણિનિ, પતંજલિ વગેરે તે કહે છે કે રાગતિ સમનિર્વેષતે સહિત, પરલોક છે એવી જેએની મતિ છે અર્થાત સ્વર્ગ, પુનર્જન્મ કમ, બંધ, છે એવી મતિવાળા તથા જગતકર્તા ઇશ્વર અગર જગત્ અકર્તા ઈશ્વરને જેઓ માને છે તેઓ આસ્તિક છે, એમ સ્પષ્ટ જાહેર કર્યું છે. આત્મા વિગેરેને જે માને તે આસ્તિક છે એવું શંકરાચાર્યના પહેલાં સવ ધર્મવાળાઓની માન્યતા હતી. પાછળથી જ્યારે વિ. સં. આઠમા સૈકામાં શંકરાચાર્ય થયા ત્યારે જેઓ વેદેને ન માને તેઓને તેએએ નાસ્તિક ગણવા શરૂ કર્યા અને જેનોએ-જેઓને જૈનધર્મની જૈનશાસ્ત્રોની શ્રદ્ધા ન હોય તેઓને મિથ્યાત્વીએ ગણ્યા, જેનો તે જેઓ આત્મા, કર્મ, મેક્ષ, પુનર્જન્મ માને છે તે દુનિયામાં ગમે તે ધર્મવાળો હોય પણ તેઓને આસ્તિક માને છે. વેદોને માને તે આસ્તિક છે એમ શંકરાચાર્યના કાલ લગભગમાં મત ગણાવા લાગ્યા. જાણિતા નિરાશ વેદનિન્દક નાસ્તિક છે એમ તેઓએ કરાવ્યું. તે વખતમાં કુમારિક ભટ્ટ વગેરે જગના કર્તા તરીકે ઈશ્વરને માનતા નહોતા તથા ઈશ્વર છે જ નહીં એવું માનતા હતા છતાં વેદને માનતા હોવાથી આસ્તિક ગણતા હતા, શ્રી શંકરાચાર્ય તે પરમાર્થ દષ્ટિથી જગને કર્તા ઈશ્વર નથી એમ માનતા હતા અને વ્યાવહારિક દષ્ટિએ-વિવર્તવાદ દષ્ટિએ જગત્ કર્તા ઈશ્વરની માયા છે એમ માનતા હતા પણ તે વેદને માનતા હોવાથી આસ્તિક ગણાયા હતા, પણ પાછળથી અગિયારમા બારમા સૈકામાં થનાર શ્રી રામાનુજે શંકરાચાર્યને પ્રચ્છન્ન બૌદ્ધકહ્યા અર્થાત્ જગત્ કર્તા ઈશ્વર નથી એવી તેમની પારમાર્થિક દષ્ટિ હેવાથી તેમને પ્રચછન્ન બૌદ્ધ કહા. રામાનુજ આચાર્ય, વલ્લભાચાર્યના વખતમાં જેઓ વેને માને અને જગતને કર્તા ઇશ્વર માને તે આસ્તિક ઈશ્વરવાદી વિશેષતા ગણાવા લાગ્યા. પાછળથી મુસલમાને અને બ્રીતિના રાજ્યકાલ. માં બ્રીતિ, મુસલમાન હિંદુ વગેરે ગમે તે હોય પણ જે ઇવરને
For Private And Personal Use Only