________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સત્યાર્થ પ્રકાશમાં લખ્યું છે. તેથી જગત-આત્માઓ અને કર્મ–પ્રકૃતિને કર્તા ઈશ્વર સિદ્ધ કરતું નથી. ભગવદ્દગીતા કે જેને હિંદુઓ પ્રમાણિક ગ્રન્થ માને છે તેમાં પુરૂષ અને પ્રકૃતિ અને અનાદિકાળથી છે એમ જણાવ્યું છે. તળા-ભગવદ્દગીતા-તેરમે અધ્યાય લેક ૧૯-૨૦.
પ્રવૃત્તિ પુર્વ જૈવ, દિનાથી સમાજિક विकारांश्च गुणांश्चैव, विद्धि प्रकृतिसंभवान् ॥१९॥ कार्यकारणकर्तृत्व,-हेतु प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखाना, भोक्तृत्वे हेतु रुच्यते ॥२०॥ पुरुषः प्रकृतिस्थोहि, भुक्ते प्रकृतिजान गुणान् कारणं गुणसंगोऽस्य, सदसघोमिजन्मसु ॥२१॥ उपदृष्टानुमन्ताच, भां भीका महेश्वरः
પરમારનેતિ વાયુ, રેડરિબન પુર : રરા
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે પ્રકૃતિ અને પુરૂષ એ બે અનાદિથી છે એમ જાણ, રજોગુણ તમે ગુણ અને સત્વગુણ, એ ત્રણ ગુણ અને દેહાદિ સર્વને પ્રકૃતિથી અર્થાત કર્મથી થએલા જાણી પ્રકૃતિ છે તે સર્વ પ્રકારનાં જગનાં કાર્ય કારણ કતૃત્વમાં હેતુભૂત છે પણ અન્ય કોઈ ઇવરકર્તા હેતુ તરીકે નથી. પુરૂષ અર્થાત્ આત્મા છે તે સુખ દુખભેગમાં હેતુભૂત છે. પુરૂષ-આત્મા છે તે દેહાદિપ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી થએલ તમ, રજ, સત્ત્વગુણને અર્થાત આઠ કમને ભગવે છે. ઉંચ નીચ નિમાં આત્માના જન્મનું કારણ તમે ગુણ, રજોગુણ અને સત્ત્વગુણને આત્માની સાથે સંગ છે. શરીરમાં રહેલ પુરૂષ-આત્મા છે, તે જ ઉપદષ્ટા અને અનુમન્તા છે અને આ દેહમાં રહેલ આત્મા તેજ પરપુરૂષ-પરમાત્મા-મહેશ્રવર એવા નામે કહેવાય છે અને તેજ ભર્તા ભોક્તા છે. દેહસ્થ આત્મા તેજ પરમા
ત્મા છે, અને શાંકરદાંતીઓ પણ જીવને શિવ માને છે. જેને આત્મા, તેજ વિશુદ્ધ થતાં પરમાત્મા થાય છે એમ માને છે. ભગવદ્
For Private And Personal Use Only