________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
વિશ્ય સુંદામુષ સ્વોરા ઇત્યાદિ છે તે પ્રભુને મહિમા વણુવીને અજ્ઞ ભક્તાને પ્રભુમાં શ્રદ્ધા પ્રીતિરૂપી ભક્તિ કરાવવા માટે છે, કારણ કે એવી ઔપચારિક ભક્તિથી અજ્ઞ લેાકેામાં શ્રદ્ધા પ્રેમ, નીતિ, સદ્ગુણુ પ્રગટતાં તેની ચિત્તશુદ્ધિ થાય છે, માટે ચિત્તશુદ્ધિ અર્થે તેવી રીતે ભક્તેાની શુદ્ધિ થવાનું રાગીઓના રેગવારણાર્થે વદ્યાની પેઠે જાણનારાઓએ કથ્યુ છે. ઔપચારિક ભક્તિ ષ્ટિએ જગત્કર્તી ઇશ્ર્વર છે ઇત્યાદિ કહેવાય છે, અને જ્ઞાનષ્ટિએતે સત્યજ કથાય છે, તેથી તેવી જ્ઞાનદૃષ્ટિએ જગત્ કર્તા, જીવાના કર્તા અને જીવાના ક્રમ ના કર્યાં ઈશ્વર નથી એમ શ્રુતિામાં મયુ છે. વૈકાદિકમાં ઔપચારિકભક્તિથી જગહ ઇશ્ર્વરને કથ્યા છે, આત્મા તેજ પરમાત્મા છે. બ્રહ્માઽશ્મિ સાયમત્તિ ઈત્યાદિ વેદમંત્રા આત્માનેજ ઈશ્વર પ્રભુ કહેનારા છે. આત્માની સાથે રજોગુણુ તમેગુણુ અને સત્વગુણુરૂપ કમ છે ત્યાં સુધી કમ' પ્રકૃતિયોગે આત્માને વિશ્વનું કતૃત્વ વેદોમાં જણાવ્યું છે, પશ્ચાત્ સ વષ નિશુળ પરંત્ર પશ્ચાત્ એ ત્રણ ગુણથી રહિત આત્માને પરમ્રહ્મ જ્યેષ્ટબ્રહ્મ તરીકે કથ્થૈ છે. અજ્ઞાની ભક્તિભાવે આત્મશુદ્ધિ દર્શાવી છે અને જ્ઞાનીઓને જ્ઞાનદષ્ટિએ આત્મશુદ્ધિ જણાવી છે એમ અતિચેામાં પ્રભુના ઉપદેશ છે. માટે વેદાદિશાસ્ત્ર વેત્તાઓએ બ્રહ્મજ્ઞાનને હૃદયમાં ધરીને વ્યવહારથી પ્રભુની ઔપચારિક શક્તિ કરવી. પ્રભુની પ્રાર્થના કરવી. પ્રભુની પાસે પાપાના પશ્ચાત્તાપ કરવા, આથી લાલાજી !!! જ્ઞાન દૃષ્ટિએ અને ભક્તિદષ્ટિએ ગીતામાં કથેલા ઇશ્વરના કર્તા અને અકર્તા સંબંધી પરમાર્થ સમજાય તે સારૂં આત્મા અર્થાત્ ધ્રુવર અનાદિકાલથી છે અને પ્રકૃતિ અર્થાત્ કમ અનાદિકાલથી છે. પ્રકૃતિમાં જગતને સમાવેશ થાય છે તે એ અનાદિ હાવાથી તે મેનેા કર્યાં કાઇ નથી. જે અનાદિ હૈાય છે તેના કેાઈ કર્યાં નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણુ પરમેશ્વર, આત્મા, કર્મ, જગત્ એ ચાર વસ્તુ અનાદિકાલથી છે એમ
For Private And Personal Use Only