________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકીને સૂર્યની પેઠે સત્ય ઉત્કૃષ્ટ જ્ઞાનને પ્રકાશ થાય છે, ભગવદુગીતાના પાંચમા અધ્યાયની માન્યતા પ્રમાણે જૈને ઈશ્વરનું સ્વરૂપ માને છે. સર્વ ઉપનિષદને અર્થાત દેને સાર ભગવદગીતા છે એટલે વેદ અને ઉપનિષદેના આધારે ઈશ્વર જગકર્તા નથી એમ શ્રીકૃષ્ણ જાહેર કરે છે. જે આમ છે તે પ્રશ્ન થશે કે ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં જગકર્તા તરીકે ઈશ્વરને કએ છે તેનું કેમ? તે તેના ઉત્તરમાં જણાવવાનું કે તત્વજ્ઞાન દષ્ટિએ તે ઈકવર જગકર્તા નથી એમ પ્રથમના છ અધ્યાયથી જણાવ્યું છે અને બાકીના ભક્તિ મહિમાદર્શક ઉપાસનાના અધ્યાયમાં ઈશ્વરને જગકર્તા તરીકે ભક્તિ મહિમાની ઔપચારિક દૃષ્ટિએ જણાવ્યું છે. ભક્તિની દ્રષ્ટિ ઔપચારિકી છે તથા વિવર્તવાદ દષ્ટિની માન્યતા જેવી છે, તેથી ભકિતમહિમા દષ્ટિમાં ઉપચારે જગર્તા તરીકે ઈકવર છે એમ કથાય છે લખાય છે તેથી અન્ય અધ્યાયમાં ભક્તિ મહિમા દષ્ટિએ ઈવરને જગત્કતૃત્વાદિરૂપે વર્ણવ્યો છે તેથી તે દૃષ્ટિએ તે સત્ય છે પણ જ્ઞાનદષ્ટિએ અસત્ય છે એમ સમજવું.
धर्मशास्त्रेषु विश्वस्य, कर्तृप्रभु प्रवर्णनम् भक्तानां चित्तशुद्धयथै, तत्तु तज्जैः प्रवेदितम् ॥ भक्तिवृष्टया जगत्कर्ना, देवोऽस्तिकथ्यतेजनैः ज्ञानदृष्ट्या जगत्कर्ता, नास्ति देवः श्रुतौस्मृतः ॥ औपचारिकभक्तहि, दृष्टितः परमेश्वरः जगत्कादिभावेन, वेदादिषु प्रकीर्तितः ॥ आत्मैव परमात्मास्ति, वेदान्तेहिप्रकथ्यते आत्मनो विश्वकर्तृत्वं, कर्मप्रकृतियोगतः ॥ ##નાં મરિમાન, રક્તશુદ્ધિ કરાતા ज्ञानिनां तस्वदृष्टया सा, ब्रह्मशुद्धिः श्रुतौस्मृता ॥ औपचारिक भक्तिस्तु, कर्तव्या व्यवहारतः
आत्मज्ञानं हृदि धृत्वा, वेदादिशास्त्रवेदिभिः ॥ હિંદુ ધર્મશાસ્ત્રમાં વિશ્વકર્તા તરીકે પ્રભુનું વર્ણન છે.
For Private And Personal Use Only