________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३
ધર્માભિમાનની અજ્ઞાનની લાગણી છે, તેને એકાંતમાં બેસી મધ્ય
દષ્ટિથી ખૂબ વિચાર કરી લેશે તે વયમેવ સત્ય જાણી શકશે. લાલાજી!! તમે, જેને ઈશ્વરના અસ્તિત્વને માનતા નથી એમ કળે છે પણ તમે જેને મહાન સત્ય ગ્રન્થ માને છે તે ભગવદગીતાના કેટલાક લોકોથી જગત્કત તરીકે ઈશ્વર સિદ્ધ થતું નથી એમ કરે છે. તે કલેકે નીચે પ્રમાણે છે. માનવીના અધ્યાર viામો લેક ૧૪=
૧૬. न कतृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥ नादत्तकस्यचित्पापं, न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जंतवः ॥ १५ ॥ ज्ञानेनतुतदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवत्ज्ञानं. प्रकाशयति तत्परम् ॥ १६ ॥
ભાવાર્થ-લેકનું જગતનું-કત્વ અને લોકનાં કર્મને પ્રભુ, સુજતે નથી અર્થાત્ બનાવતા નથી અને જેની સાથે કર્મ જેવાં અને કર્મફલને સંગ કરે એ ઈશ્વર કરતું નથી એમ જ્ઞાનદષ્ટિથી શ્રીકૃષ્ણ કળે છે અને કથે છે કે એ બધું સ્વભાવથી પ્રવર્તે છે. સ્વભાવથી-અનાદિકાલથી જગત્, છે અને કર્મ છે, એમ સ્પષ્ટ જાહેર કરે છે. પનરમા લેકમાં સ્પષ્ટ જણાવે છે કે પ્રભુ કેઈનું પાપ લેતા નથી અને કેઈનું સુકૃત પુણ્યકર્મ લેતે નથી. જેઓનું અજ્ઞાનથી જ્ઞાન આચ્છાદન થયું છે તેઓ જગકર્તા ઈશ્વર છે એમ અજ્ઞાનથી માને છે અને અને કર્મોને સુષ્ટા પ્રભુ છે, પ્રભુ પાપ પુણ્ય લે છે ઇત્યાદિ બ્રાંત કલ્પનાને માની અજ્ઞાનીએ મુંઝાય છે, અજ્ઞાનથી છ મુંઝાય છે, એમ શ્રીકૃષ્ણ પિતે જાહેર કરીને ઈશ્વર જગકર્તા નથી એમ જૈન અને સાંખ્યાની તાત્ત્વિક ઈશ્વર માન્યતાને જાહેર કરે છે અને કહે છે કે આવા જ્ઞાનથી જેઓનું અજ્ઞાન નષ્ટ થયું છે એવા
For Private And Personal Use Only