________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ
રીકે માનતા નથી. તે કંઇ નાસ્તિક સિદ્ધ કરતા નથી પણ ઇશ્વરને ગમે તે રૂપે માનેલા હૈાવાથી ઇશ્વરવાદી સિદ્ધ ઠરે છે. જગત્ કર્તા તરીકે ઈશ્વરને માનનારા અને જગકર્તાતરીકે ઇશ્વરને નહીં માનનારા પણ સાક્ષી તરીકે ઇશ્વરને માનનારા આસ્તિક ગણાય છે. ઇશ્વર માનનારા ગણાય છે. ઇશ્વર, આત્માઓ, પુણ્ય પાપ, મધ, મેાક્ષ, પરલેાક, નરક, પુનર્જન્મ વગેરે માને છે તે આસ્તિક છે, સુશ્ર્વરના સ્વરૂપની માન્યતામાં હિંદુઓનેજ પરસ્પર માટી ભેદ છે. આય સમાજીએએ વેદોના આધારે નિરાકાર ઇશ્વર માન્યા છે, શાંકરવેદાન્તીઓએ સૂત' અને અમૂત ઇશ્વરમા માન્ય છે, રામાનુજે અને વલ્લભાચાચે' વેદના આધારે સાકાર ઇશ્વરને માન્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવી વગેરેને માનનારાઓ તાતાના ઈશ્વરનાં સ્વરૂપ જુદાં માને છે, ખ્રીસ્તિયા જગત્કર્તા ઇશ્વરને સાકાર માને છે અને મુસલ્લ્લાના જગત્કર્તા ઇશ્વર અલ્લાને નિરાકાર તરીકે માને છે, સુસભ્ભાના અલ્લાને સર્વ વ્યાપક માને છે, ખ્રીસ્તિયે પ્રભુને ફકત સ્વર્ગમાં રહેલા માને છે. પરસ્પર તે સવ' મતવાળાએ પાતપેાતાના વિચારવાળા ઇશ્વરને જે રૂપમાં માને છે તેનાથી ભિન્ન એવા જગકર્તા તરીકે માનેલા ઇશ્વરના સ્વરૂપને ખરે છે, એમ જો ઇશ્વરવાદીઓનાં સવનાં ધર્મશાસ્ત્રા વાંચશે સાંભળશે તે જણાશે તે પછી જૈને, ઇશ્ર્વર પૂર્ણ' કેવલજ્ઞાનાનન્દમય માને છે છતાં તેએ ઇશ્વર માનતા નથી એમ લાલાજી ! તમા કથા છે. તે ફ્રાઈ રીતે સત્ય ઠરતુ' નથી. લાલાજી ! તમેા વેદો, ઉપનિષદો અને પુરાણામાં પ્રગટેલા તમારા વૈદિક પૈારાણિક હિંદુએના ભિન્ન ભિન્ન ઈશ્વર સંબધી મતાનેાતે એક નિણુય કરી. કોઇએ આજ સુધી એક નિણૅય માન્ય રાખ્યા નથી. મિન્નવિäિજોહ્નઃ લેાક ભિન્ન ભિન્ન રૂચિવાળા છે. લાલાજી! તમાએ તમારા હિંદુઓમાં ઇશ્વરની માન્યતામાં ઉપર પ્રમાણેભેદ છે તેઓપર કઇ ન લખ્યું અને જૈનાની માન્યતા સમજ્યા વિના જૈના ઇશ્વર માનતા નથી એમ ક્રપાલ કલ્પિત લખી ઢાંકી માર્યું એ ખરેખર તમને હિંદુધર્મના જૂઠા
For Private And Personal Use Only