________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધાત્માને જૈને ઈશ્વર પરમાત્મા, સિદ્ધ બુદ્ધ પ્રભુ માને છે અને મહાભારતના નીચેના કલેકથી પણ ઈશ્વર પરમાત્માનું સ્વરૂપ તેવુંજ સિદ્ધ થાય છે. મહાભારત.
आत्मा क्षेत्रज्ञ इत्युक्तः संयुक्तः प्राकृतैर्गुणैः तैरेषतु विनिर्मुक्तः परमात्मेत्यभिधीयते ॥ १ ॥
ભૃગુસુનિ, ભારદ્વાજ અષિને કથે છે કે હે ભારદ્વાજ-હે ભારદ્વાજ, શરીર, વિશ્વરૂપ ક્ષેત્રને જાણકારી આત્મા છે અને તે રજોગુણ તમોગુણ અને સત્વગુણ પ્રાકૃતિકગુણેથી અર્થાત્ આઠકમથી સંયુક્ત છે અને જ્યારે ત્રણ ગુણ સહિત આત્મા હોય છે ત્યારે તે સગુણ આત્મા કહેવાય છે અને એ ત્રણ પ્રકૃતિના ગુણથી સર્વથા મુક્ત થાય છે ત્યારે તે પરમાત્મા, ઈશ્વર ત્રિગુણાતિત શુદ્ધ બ્રહ્મ, કહેવાય છે. આવા પરમાત્માની માન્યતાવાળા, હિંદુઓ પણ તમે ગુણ રજોગુણ અને સત્વગુણ રહિત પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે ધર્મની આરાધના કરે છે, અને સર્વથા દેષ રહિત એવા પરમાત્માને ઈવર તરીકે જેનો જૈનશાસ્ત્ર પ્રમાણે માને છે. તેને લાલાજી મહાશય ! પક્ષપાતરહિતદષ્ટિથી વિચાર કરે અને મહાત્મા ગાંધીજીની પેઠે પિતાની ભૂલ કબૂલ કરીને આર્યન હિંદુઓને ન્યાય આપે અને સ્વદષ્ટિ પ્રમાણે સુષ્ટિની કલ્પનામાં થએલ ભૂલને દ્વિતીયાવૃત્તિમાં સુધારશે.
આર્ય દેશમાં જેનધર્મનાં-બૌદ્ધ ધર્મનાં અને હિંદુધર્મનાં મૂલ છે. ત્રણે આ હિંદુધમીએ ગણાય છે, આર્ય જૈન હિંદુ ધર્મ અને આર્ય બૌદ્ધ હિંદુ ધર્મમાં ઈશ્વરને જગકર્તા તરીકે સ્વીકારેલ નથી. બૌદ્ધ ચાલીસ કરોડ ઉપર છે. ચીન, જાપાન, તિબેટ, માંગેલિયા, બ્રાદેશ, આસામ, કા વગેરેમાં બીની ચાલીશ, અડતાલીસ કરોડની સંખ્યા છે. તેઓ વસ્તુતઃ જગતને કર્તા ઈશ્વર નથી પણ ત્રિગુણાતીત ઈશ્વર પૂર્ણ જ્ઞાનાનન્દમય છે એમ સ્વીકારે છે, સાંખે, કેવલા દૈત એિ પણ ઈશ્વરને જગતકર્તા ત
For Private And Personal Use Only