________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલ્લભાચાર્યને મત છે. અને આચાર્યો વૈષ્ણવધર્મ કહેવાય છે, અને વેદ શ્રુતિ પુરાણેને માને છે, રામાનું જ, કહે છે કે ઈશ્વર સાકાર છે. એક વિષ્ણુ ધામમાં ઈશ્વર છે એમ માને છે, વલ્લભા ચાર્ય કહે છે કે ગીલેકમાં કૃષ્ણ ઈશ્વર છે અને ત્યાં જનારા બધા ભકત પ્રભુની ગોપીઓ થઈ જાય છે. અને કૃષ્ણ પ્રભુ પુરૂષ તરીકે ગોપીઓની સાથે રમે છે એવી શુદ્ધાદ્વૈતવાદી વલ્લભમતાનુયાયી હિંદુઓની ઈશ્વર માન્યતા છે. સ્વામીનારાયણપંથી હિંદુઓ કહે છે કે, કૃષ્ણ કરતાં સ્વામીનારાયણ પ્રભુ જે અવતર્યા તે મોટા ઈશ્વર છે, તે વૈકુંઠમાં રહે છે ત્યાં પ્રભુની સાથે સાધુઓ રહે છે ત્યાં સ્ત્રીઓ રહેતી નથી. વૈષણ, ઈશ્વર સાકાર છે અને વારંવાર અવતાર લે છે એમ માને છે અને આર્યસમાજીએ કહે છે કે ઈશ્વર નિરાકાર છે અને અવતાર લેતું નથી. શાંકરમતાનુયાયીઓ ઇશ્વરને માને છે. સત્વ પ્રકૃતિને સ્વામી જીવ તેજ ઈશ્વર છે એમ સ્વીકારે છે, વલ્લભાચાર્ય વગેરે વૈષ્ણવીય આચાર્યો કહે છે કે ઈશ્વર કૃષ્ણ તેજ જગત્ છે. જગત્ અને હરિ એકરૂપ છે અને શરીર પણ ઈશ્વરરૂપ છે. જુઓ કલેક નવ દરિ: હરિતો નાતો જરિ भिन्नतनु, रितियस्मतिः परमार्थगतिः सनरोभवसागरमुद्ध
ત્તિ છે એ લોકથી જગત્ અને ઈવર તથા જીવે તે એક શદ્ધ બ્રહ્મજ છે એમ શુદ્ધાદ્વૈતવાદિ સ્વામીએ મત છે. આ પ્રમાણે હિંદુધર્મીએ ઈશ્વરનાં સાકાર નિરાકાર વ્યાપક વ્યાપ્ય સ્વરૂપ ભિન્નભિન માને છે તેથી વેદના આધારે એક સ્વરૂપી ઈશ્વર સિદ્ધ કરતા નથી, તેમ જેને પણ ઈશ્વર માને છે છતાં તેઓનાથી ઈશ્વરનું સ્વરૂપ જૂદું માને છે તેથી તેઓની પેઠે જેને પણ ઈશ્વરને માનનારા ઠરે છે. જેનો ઇશ્વરને રજોગુણ તમે ગુણ અને સત્વગુણથી રહિત વિશુદ્ધ બ્રહ્મ અર્થાત્ નિર્ગુણ બ્રહ્મ તરીકે સ્વીકારે છે. જુઓ જૈન શાસ્ત્રમાં લખેલ સિહ પરમાત્માનું સ્વરૂપ “ત્રણ ગુણથી રહિત કેવલજ્ઞાન અને પૂર્ણનન્દમય છે, વેદવેદાન્તી હિંદુઓ પણ ત્રણગુણથી રહિત એવું પૂર્ણ વિશુદ્ધ બ્રહ્મપણું તેજ મુક્ત બ્રહ્મ છે એમ માને છે અને એવા પૂણકેવલ જ્ઞાન અને પૂર્ણનન્દમય
For Private And Personal Use Only