________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર
જગતકર્તા તરીકે ઇશ્વરને માનતા નથી અને વસ્તુતઃ ઇશ્વરને માનતા નથી. તે તા વેઢે જ સસ્ત્ર છે એમ માને છે તેથી એ એની માન્યતા અને લાલાજીની ઇશ્વરની માન્યતામાં ફેર પડયા તે પણ વેદોની શ્રુતિયાના અન્ય મતભેદે ફેર પડયા તેથી તે અન્ને પશુ સ્યાદ્વાદ દૃષ્ટિએ અમારા પક્ષમાં અમુક દૃષ્ટિએ આવ્યા.
હવે સાંખ્યદ નવાદી હિંદુએ કે જે વૈદિકપ્રાચીનકાલમાં ઘણા ારપર હતા, તેઓની માન્યતા એવી છે કે આત્મા-પુરૂષ અર્થાત્ ઈશ્વર છે તે જગત્ત્ના કર્તા નથી, અને પ્રકૃતિ (અર્થાત્ કર્મ) છે તે જગત્ની કી છે. પ્રકૃતિઃ સ્ત્રી પુહષતુ પુખ્તર પહાચન્નિદ્વૈત પ્રકૃતિ મંત્ર છે. પુરૂષ અર્થાત્ ઇશ્વર તેા કમલપત્રવત્ નિર્લેપ છે. સાંખ્યદર્શીનના કર્તા કપિલ ઋષિ છે. તેઓ ઇશ્વરને જગત્ કર્તા તરીકે માનતા નથી, પણ પ્રકૃતિ અર્થાત્ અપેક્ષાએ જૈનાના કને કર્તા તરીકે સ્વીકારે છે અને તે પણ તે વેદોની શ્રુતિયાના આધારે માને છે. સાંખ્યદર્શીન માન્યા વિના ચાવીશ પ્રકૃતિની પણ સિદ્ધિ થતી નથી તેથી સ`હિંદુઓને સાંખ્ય જ્ઞાનને આશ્રય લેવા પડે છે, વેદો, ઉપનિષદે અને પુરાણામાં સાંખ્યતત્વ ભરપૂર છે. સાંખ્ય વૈદિક હિ દુઓ પુરૂષ અર્થાત્ ઇશ્વરને જૈનેની પેઠે જગને અકર્તા માને છે. તેથી તમારી દૃષ્ટિ પ્રમાણે તે તેઓ પણ ઇશ્વરને નહીં માનનારા નાસ્તિક ઠર્યાં, લાલાજી !! સાંખ્યે, શાંકરમતાનુયાયીહિંદુ બ્રાહ્મણા વગેરે ઇશ્વરને માને છે પણ ઇશ્વરનું સ્વરૂપ અકર્તા આદિ સ્વરૂપે સ્વીકારે છે અને માયા-પ્રકૃતિને કર્તા તરીકે સ્વીકારે છે, તેથી તે જેમ ઇશ્વરને માનનારા છે, તેમ જૈને પણ તેવી રીતે ઇશ્વરને માનનારા છે. ફક્ત ઇશ્વરના સ્વરૂપમાં મતભેદ, દરેકને રહે છે, અને એવી રીતે તમારે પણ સ્વીકારવું જોઇએ, અને એમ જો નહીં સ્વીકારી તે પેાતાનાં એર મીઠાં અને પારકાં એર ખાટાં તથા હબસીએ પેાતાના કાળા છોકરાને રૂપવાળા માની લીધા એવી તમારી માન્યતા ગણાશે.
જગના કર્તો ઇશ્વર તરીકે રામાનુજાચાર્યના અને
For Private And Personal Use Only