________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્તા છે એવું તેઓ ઔપચારિકવિવર્તવાદદષ્ટિએ સ્વીકારે એવી રીતે તે અમો પણ ઔપચારિક દષ્ટિએ લૌકિક વ્યવહાર પ્રતીક. દષ્ટિએ જગતને કર્તા ઈશ્વર માનીએ તો તેથી વાસ્તવિક રીતે ઈશ્વર છે તે જગકર્તા નથી એવા સિદ્ધાંતને હાનિ પહોંચતી નથી. શંકરાચાર્ય અને તેમના અનુયાયીઓજ હિંદુઓની સંખ્યાને માટે ભાગ છે. તે ઈશ્વર અર્થાત્ બ્રહ્મને માનવાથી તે પરમાથિક દષ્ટિએ જેનોની પેઠે જગકર્તા ઈશ્વરને નહીં માનનારા ઠર્યા, જગતકર્તા તરીકે ઈશ્વરને જેને માનતા નહીં હોવાથી જૈનોને નાસ્તિક કહી માંડવાની પેઠે શાંકર મતાનુયાયી કેવલાદ્વૈતવાદી હિંદુઓને પણ નાસ્તિક કહી તેમને ભાંડવાને પ્રસંગ આવ્યું પણ તેઓ વેદોને માને છે એટલે આસ્તિક છે, ઉપચારે તે માને છે એટલે સર્યું એટલાથીજ તમે સંતોષ માને છે તે તેથી તમારે જેનેને પણ નાસ્તિક ન કહેવા જોઈએ—
લાલાજી ! !! વેદોને માનનારા અને ઉપનિષદેને માનનારામાં પ્રથમ શંકરાચાર્યને નંબર છે તેઓની માન્યતા તમારી આગળ રજુ કરી. હવે ખાસ વેદને સ્વતઃ પ્રમાણે માનનારા પૂર્વમિમાંસાકારદિકહિંદુઓના મતને જણાવું છું. જેમિનિ કુમારિલભટ્ટ વિગેરે પૂર્વ મિમાંસાવાદીઓ ફક્ત વેદને સત્ય માને છે અને તેના આધારે કર્મકાંડ કરવાથી સ્વર્ગ માને છે. રાજગોર (શ્રુતિ) સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે એ જ કર્મકાંવૈદિક હિંદુઓની માન્યતા છે. મિમાંસા દર્શન જેટલું કઈ વેદને જ પ્રમાણ માનનારૂં દર્શન નથી તેથી તે પૂર્વમિમાંસા તરીકે વૈદિક માન્યતામાં પ્રથમ નંબરે આવે છે. કુમારિલ ભટ્ટ વિગેરે વેદે માનનારાઓ કહે છે કે વેદ પ્રમાણ છે. વેદેને કર્તા ઈશ્વર નથી તેમ જગતને કર્તા ઈશ્વર નથી એવી તેઓની માન્યતા છે, તે પણ લાલાજીના મતથી વિરૂદ્ધ છે, ઉત્તરમિમાંસામાં વૈદિક હિંદુએ શાંકરમતાનુયાયીએ જગકર્તા તરીકે ઈશ્વરને વરસ્તુતઃ માનતા નથી અને પૂર્વમિમાંસાવાદિ વૈદિક હિંદુએ પણ
For Private And Personal Use Only