________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
નમાં જણાવ્યુ` છે, વેદામાં જે સ્યાદ્વાદષ્ટિએ સત્ય છે, તેને જૈનો માને છે અને અસત્યના ત્યાગ કરે છે,એવા તીથ કરાના ઉપદેશ છે તેથી જેનોને વેદ્યમાં જે સાપેક્ષ સત્ય જ્ઞાન છે કે જે સ્યાદ્વાદ દૃષ્ટિએ સાપેક્ષાએ સત્ય ઠરે છે તેનાથી વિરાધ નથી.
લાલાજી, હિંદ અને યુરોપીયનેાના મત ઉપરથી પેાતાના મત ખાંધીને જે કંઇ અન્ય દેશીયવિદ્વાનેાની શ્રદ્ધાએ માને છે તેમાં તેમની ભૂલ છે. કારણકે જો એ પ્રમાણે સમજ્યા વિના અન્યલેાકેાના મતને માને તેા યુરોપના અનેક વિદ્વાનો વેઢાને ત્રણ હજાર વર્ષોંના ઠરાવે છે તથા તેમાં તત્ત્વ જ્ઞાન જણાવતા નથી તથા ખાલ્યકાલની દશાનું જ્ઞાન એમાં છે એમ જણાવે છે તે લાલાજીને માન્ય કરવુ' પડશે તથા બૌદ્ધો વેદોને અપ્રમાણિક ઠરાવે છે તે પણ માનવું પડશે, તેથી લાલાજીએ તે ભાગ વાંચ્યા છતાં વેદરાગાષ્ટિથી વેદો માટે અન્ય લેાકેાનુ અનુમાન ન પ્રમાણિક માન્યું અને જૈનધમ માટે અન્ય યુરાપીય લેાકાનું હુંં અનુમાન આગળ કર્યું તેમાં તેમની પક્ષપાતષ્ટિ તથા અન્યધર્મની અસહિષ્ણુતા તથા એકલા વેદેાની માન્યતા ઉપરજ અન્યધર્મીઓને લાવવાની કપટકલા ચાને ધાર્મિક પેાલીટીકલ દૃષ્ટિ હાય તા તે બનવા ચેાગ્ય છે,તેથી તેમના ખુલાસા વિના તેઓ પર થતી શંકાના આરોપ ટળે નહીં, સનાતન હિંદુઓને પારાણિકાને તથા મૌદ્ધાને પણ તેમણે તેની માન્યતા ઉપર વાળવા પ્રયત્ન કર્યો છે તેમાં શુ આશ્ચર્ય નથી. કારણકે દરેક મનુષ્ય પોતાના ધર્મની પક્ષપાતતાં કરીને લખે છે તેમાંથી લાલાજી છૂટયા નથી. લાલાજી દેશનેતા છે તેમણે તે ઐતિહાસિકગ્રન્થામાં દરેક ધર્મની સત્ય માન્યતા તે તે ધર્મવાળાના શાસ્ત્રાનુસાર લખવી જોઇએ પણ તેમાં પેાતાના સ્વતંત્ર મત જાહેર ન કરવા જોઇએ તેમાંજ તેમની ધાર્મિક ઐતિહાસિક મહેત્તા છે. લાલાજીએ ભારતવર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક દૃષ્ટિને કારે મૂકી પેાતાના વિચારાને અદ્મસ્થાન આપ્યુ છે તેમ ન ખનવું ોઈએ, લાલાજી !!! તમા દેશની ખામતમાં સત્ર ને સ્વરાજ્યની એક
For Private And Personal Use Only