________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખી શકે છે તેથી તે કળે છે તે સત્ય કથાય છે. પંરતકામાં તે વારંવાર પ્રક્ષેપ-ફેરફારે તથા તેના અર્થોમાં મતિભેદે વગેરે અનેક દે ઉપસ્થિત થાય છે. તેથી વેદે વિગેરેના અર્થોમાં હાલ જેમ અનેક દર્શન મતભેદ થયા છે તેવું થયું થાય છે અને થશે. તેથી મનુષ્ય તત્વજ્ઞાન સમજવામાં અતિભેદે અનેક ભેદે કરી ઘંટાળે કરે છે. તેથી અમારા જૈનશાસ્ત્રના આધારે અમે જૈનો માનીએ છીએ કે એ ઘેટાળો ન થાય, તે માટે કેવલજ્ઞાની તીર્થંકર પુન જૈન ધર્મની સ્થાપના કરે છે. તેથી પરંપરાએ થતી અસત્ય મલીનતા ટળી જાય છે, અને પૂર્ણ સત્યતત્ત્વને તીર્થકરોની અપેક્ષાએ વારંવાર તીર્થરૂપે પ્રકાશ થાય છે અને લોકોને પૂર્ણ સત્યતત્વ જાણવાનું મળે છે, તેથી એવીશ તીર્થકરોએ જૈન ધર્મને પ્રકાશ કર્યો છે અને ચોવીશતીર્થકરેએ કથેલ પદ્રવ્ય અને સાત-નવ તત્વમાં હજી સુધી ફેરફાર પડે નથી. લાલાજી મહાશય!! હવે તમે જાણશે કે, શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર અને સર્વજ્ઞ હેવાથી બને એ કેવલજ્ઞાનથી સ્વતંત્ર રીતે એક સરખું જૈન તત્ત્વજ્ઞાન તથા જૈનધર્મ પ્રકા હતે. શ્રી મહાવીર પ્રભુને જ્યારે કેવલજ્ઞાન પ્રગટયું ત્યારે હિંદમાં પંડિતાઈમાં પ્રસિદ્ધ ઈ-દભૂતિ વગેરે અગિયાર મહાપંડિત બ્રાહ્મણે આવ્યા શ્રી મહાવીરદેવે તેઓની શંકાઓને વેદ કૃતિના આધારે ટાળી હતી.' અગિયારે પંડિત વેદને માનતા હતા, અને તેઓને વેદની શ્રુતિમાં શંકા પડી હતી અને તે વેદશ્રુતિના આધારે જ ટાળવાની, હતી, તેથી પ્રભુ મહાવીર દેવે, વેદની કૃતિને પરસ્પર સમન્વય કરી તથા તેઓનું લક્ષ્ય કથી તેઓને શંકા રહિત કર્યા તેથી તેઓએ જાણ્યું કે પ્રભુ સર્વજ્ઞ છે, એ ઉપરથી જાણશે કે પ્રભુ મહાવીરદેવે વેદનું ખંડન કર્યું નહોતું અને વેની શ્રદ્ધાવાળાને વેદના આધારે સમજાવીને તેઓને જેનધામ બનાવ્યા હતા તેથી કંઇવેનું ખંડન થયું નહીં. કારણકે વેદેથી પણ જૈનધર્મની સિદ્ધિ થાય છે એવું અમે અમારા રચિત ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ વિવેચ
For Private And Personal Use Only