________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
તીર્થંકર શ્રી પાર્શ્વનાથના ઇક્ષ્વાકુવશ હતા. અને તે કાશ્યપગેાત્રી હતા, તેવીશમા તીર્થંકર પાર્શ્વનાથનાં માતા પિતા જૈન હતાં અને તેઓના વશમાં જૈનો પૂર્વે પણ હાવા જોઇએ ઇત્યાદિ અનુમાનથી જૈન તીથ કરાએ જૈનધમાં પ્રવર્તાવ્યે છે; અને શ્રી ઋષભદેવથી ઠેઠ ચાવીસમા તીર્થંકર સુધી અવિચ્છિન્ન ધારા પ્રવાહે જૈનધમ ચાલ્યા આવે છે, ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ અને તે પહેલાંના સવ તીર્થંકરા, કેવલજ્ઞાની હાવાથી સવનું એક સરખુ` કેવળજ્ઞાન હાવાથી તેમાં એક વિશેષ જ્ઞાની તથા એક અલ્પજ્ઞાની એવા ભેદ રહેતા નથી. જેઓ સવ જગતના સવ' પદાર્થો કે જે રૂપીઅરૂપી હોય છે તેઓને પ્રત્યક્ષ જાણે છે, અને એકસરખા સ` પત્તા પણ જે દેખી શકે છે, તેઓ કેવળ જ્ઞાનીઓ—સર્વ જ્ઞા કહેવાય છે. ચાવીસ તીર્થંકરો પણ એવા એકસરખા ફેવળજ્ઞાની સર્વજ્ઞા હાવાથી તેઓને વેદ્યાના આધારે ઉપદેશ દેવાની જરૂર પડતી નહાતી તેમજ પેાતે સર્વજ્ઞ હાવાથી અન્યતીથ કારાના ઉપદેશના આશ્રય લેવાની પણ તેમને જરૂર પડતી નહેાતી, તેમજ એક તીથ કરના વખતમાં જે પુસ્તકો વિદ્યમાન હાય તેની સહાય લેવાની ખીજ તીથ કરને જરૂર પડતી નહેાતી. કારણ કે દરેક તીર્થંકર સન હાવાથી તે તીથ-સઘની સ્થાપના કરતા અને કૈવલજ્ઞાનથી ઉપદેશ દેઇ નવું શ્રુતજ્ઞાન રૂપ તીર્થં પ્રવર્તાવતા હતા. ત્રેવીસ મા તીથ કરશ્રી પાર્શ્વનાથને અને ગ્રેવીશમા તીર્થંકરશ્રી મહાવીર દેવને એક બીજાની સહાયની જરૂર નહેાતી. કારણ કે તેઓ કેવલજ્ઞાની હાવાથી બન્ને એક સરખા સજ્ઞ હતા. તેથી જૈન તીર્થંકર મહાવીરદેવે કેવલજ્ઞાનથી જે જૈનધમ તત્ત્વજ્ઞાન પ્રકાશ્યું હતુ તેજ જૈનધમ તત્ત્વજ્ઞાનને તેમની પહેલાંના ત્રેવીશ તીર્થંકરાએ પણ તેમના જેવુ જ પ્રકાશ્યું હતું. ચક્ષુવાળા મનુષ્યે પ્રકાશ અને અન્ધકારને એક સરખા જાણી શકે છે તેમાં ક'ઈ ખીજાની આંખાની જરૂર પડતી નથી. તેમ સર્વે તીથ''કરા કેવલ જ્ઞાનરૂપી ચક્ષુથી એક સરખુ
For Private And Personal Use Only