________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાપના કરી તેમને આદિનાથ કહેવામાં આવે છે મુસલમાને બાવા આદિમ વગેરે નામથી સંબોધે છે. શ્રી રાષભદેવને કશ્યપ, કાશ્યપઋષિ બ્રહ્મા તરીકે લેકે કહે છે, તથા ધર્મસુષ્ટિના જગમાં કર્તા હોવાથી તેમને બ્રહ્મા પણ કહે છે. ભરતરાજા તથા બીજા તીર્થકર શ્રી અજિતનાથથી એગણિશમાં તીર્થકર શ્રી મલિનાથ સુધીના તીર્થકરે, કાશ્યપગેત્રી અને ઈફવાકુવંશી હતા તે સર્વે જૈનતીર્થકરે તેવાથી જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. પાંડે અને રામચંદ્રની પૂર્વે શ્રી રાષભદેવથી તે વિસમાં તીર્થકર મુનિસુવ્રત સુધીના તીર્થકર થયા છે, તે કાશ્યપ ગોત્રી અને ઈફવાકુવંશી ક્ષત્રિયે હતા, તેથી રામચંદ્ર અને પાંડની પૂર્વે જૈન તીર્થંકરે અને જૈનધર્મ હતો એમ મધ્યસ્થ શાસ્ત્રવેત્તાઓ સહેજે સમજી શકે તેમ છે, જેઓ પક્ષપાતી કદાગ્રહી છે, તેઓ તે પિતાના ધર્મ પુસ્તકની અને પોતાના ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરવા કટિ તર્કો કરે છે અને જેનધમની અ. ચીનતા સિદ્ધ કરી બતાવવા કુતર્કો કરે છે. પણ હવે જ્ઞાની જેનો, લાલાજી જેવા લેકેના અનુમાનની ભ્રાંતિથી ડગે તેમ નથી, શ્રી રામચંદ્રના વખતમાં થએલ વીશમાં તીર્થકર શ્રી મુનિ અવતપ્રભુ હરિવંશમાં થયા હતા અને ગૌતમ ગોત્રી હતા. તથા બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથપ્રભુને હરિવંશ હતું અને ગૌતમ ગોત્ર હતું. શ્રી કૃષ્ણ અને પાંડવેના સમકાલીન શ્રી નેમિનાથ પ્રભુ બાલ બ્રહ્મચારી તીર્થકર થયા છે. તેમણે નૈષ્ઠિક ઘેર બ્રહ્મચર્ય પાળ્યું હતું તેથી તે ઘેર કષિના નામે ઋષિઓએ તેમને છાંદેપનિષમાં જાહેર કર્યા હતા. અરિષ્ટ નેમિનાથ અને ઘેર ઋષિ એકજ હતા. છાંદેગે પનિષમાં કૃષ્ણ ઘેર કષિની પાસે જ્ઞાન મેળવ્યું તેને ઇસારે આવે છે, તેથી ઉપનિષના કાલમાં જૈન તીર્થકર શ્રી નેમિનાથની હયાતી હતી ત્યા તે પછી છ પનિષદ રચાઈ અને તેમાં ઘર ઋષિ અને કૃષ્ણનું વર્ણન આવ્યું એમ માની શકીએ એ ઈચ્છવા યોગ્ય છે, ત્રેવીસમા
For Private And Personal Use Only