________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. તથા શ્રી ઋષભદેવના પુત્ર ભરતરાજાએ અષ્ટાપદ પર્વત પર શ્રી રાષભદેવ વગેરે તીર્થકરની પ્રતિમાઓ સ્થાપી હતી. તથા શ્રી કષભદેવના પુત્ર ભરતરાજર્ષિએ ચાર વેદની રચના કરી તેને પણ પ્રાચીન પુસ્તકમાંથી નીચેની ગાથાથી ખ્યાલ આવે છે.
उक्तंच आगमे
सिरिभरहचक्कपट्टी, आरियवेयाग विस्सुउ कत्ता .. माहणपढणत्थ मिणं, कहिअंसुहझाणववहारं ॥ १ ॥ जिण तित्थेवुच्छिन्ने, मिच्छत्ते माहणेहिं ते ठविया । असंजयाणं पूया, अप्पाणं कारिया तेहिं ॥ २ ॥
શ્રી ભરત ચક્રવતિએ આર્ય ચાર વેદેની રચના કરી. બ્રાહ્મને ભણવા માટે શુભધ્યાન વ્યવહારરૂપ વેદો રચ્યા. નવવા તીર્થંકર શ્રી સુવિધિનાથ અને દશમાતીર્થકર શ્રી શીતલનાથના વચ્ચેના કાલમાં જિનતીર્થ વ્યુચછેદ થતાં બ્રાહ્મણોએ પિતાની પૂજામાટે વેદમાં પિતાને પસંદ પડતે ફેરફાર કર્યો. ભરતે ૧ સંસ્કાર દર્શન ૨ સંસ્થાન પરામર્શન, ૩ તવાવધ ૪ વિદ્યાપ્રબોધ એ ચાર વેદે બનાવ્યા. ઘણાકાલ પછી તેમાં બ્રાહ્મણે અનેક સ્વાનુકુલ શ્રુતિ વધારી ફેરફાર કર્યો અને પશ્ચાતું જ્યારે ચાસત્રષિ થયા ત્યારે તેમણે અનેક કૃતિને એકઠી કરીને જગવેદ, યજુ, શામ અને અથર્વ એ ચાર વેદના અનુક્રમમાં ગઠવી. જૈનવેદનું જ્ઞાન જે સત્ય હતું, તે કૃતિને જૈન શાસ્ત્રાગમમાં સાર આવી ગયે છે, અને જૈનવેદકૃતિને કે જે ગૃહસ્થ સંસ્કારાદિના મંત્રભાગ રૂપે હતી તેઓને આચાર દિનકર વગેરે ગ્રન્થમાં સમાવેશ થયે છે. હાલ જે જૈન છોડશ સંસ્કાર પ્રતિષ્ઠાદિ મંત્રો છે તેને જેનવેદમાંથી ઉદ્ધાર થયું છે તેથી સુજ્ઞો સમજશે કે જૈનધર્મ અને વેદે અને ઘણા પ્રાચીન છે.
આ અવસર્પિણીકાલમાં પ્રથમ શ્રી ઋષભદેવે જ ધર્મની
For Private And Personal Use Only