________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજી ભૂલને ભારતના ઈતિહાસની દ્વિતીયાવૃત્તિમાં સુધારો કર જોઈએ કે જેથી જૈનેને તથા જૈનેતર વિદ્યાર્થિને જૈનધર્મના સંબં ધમાં મિથ્યાત્વ બુદ્ધિ ન રહે અને જૈનેને અન્યાય પણ ન રહે. દેશ નાયકે અન્ય ધર્મની બાબતમાં પોતાનું અજ્ઞાનપણું હોય ત્યાં સુધી કંઈ પણ બ્રાંત લખાણ ન કરવું જોઈએ. જેનોના ધર્મ સંબધી લાલાજીએ જે લખ્યું છે તેવું બ્રાંત લખાણ જે મુસલમાનેના ધર્મ સંબંધી લખ્યું હોત તે લાલાજીને તેનું ખરાબ પરિણામ વેઠવું પડત. આ તે જૈનોને નરમ દેખી “ગરીબની જે સર્વની ભાભી” જેવું લખવા સાહસ કર્યું છે.
પ્રથમ તીર્થકર શ્રી બાષભદેવે જૈનધર્મ સ્થાએ તે બાબતમાં મથુરાની ટેકરીમાંથી નીકળેલી તીર્થંકરની મૂર્તિપર જે શિલાલેખ છે એથી સિદ્ધ થાય છે. પાશ્ચાત્ય વિદ્વાન ડોકટર પુહરરે મથુરાના લેખોના આધારે સિદ્ધ કર્યું છે કે પૂર્વકાળમાં-પ્રાચીનકાળમાં જેને શ્રી રૂષભદેવની મૂર્તિ બનાવતા હતા. એ વિષયને સંપૂર્ણ લેખ એવી ગ્રેફિયા ઈન્ડિક.... ......... છેએ બાવીસસે વર્ષ પહેલા લેખ, કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ રાજાઓના વખતને લાગે છે. અર્થાત્ શ્રીમહાવીર પ્રભુ પશ્ચાત્ બે સિકા ગયા પછીના લગભગ કાળને છે તેથી સિદ્ધ થાય છે કે વીસમા તીર્થકર મહાવીરદેવ અને ત્રેવીસમા તીર્થંકરના વખતમાં શ્રીકષભદેવની મૂર્તિ હતી તેથી તે બે તીર્થંકર પૂર્વે શ્રીષભદેવ તીર્થંકર થયા અને તેમણે જૈનધર્મની સ્થાપના કરી એમ સિદ્ધ થાય છે. ઐતિહાસિકકાલ, જે હાલના વિદ્વાને કરાવે છે તેની પણ પૂર્વે શ્રી ઋષભદેવજી ભગવાન થઇ ગયા છે. શ્રી મહાવીર પ્રભુજીના નિર્વાણ પશ્ચાત્ એક બે સૈકામાં ઘડાયેલી બીજા તીર્થકરોની મૂર્તિ છે એમ શ્રી વિજયધર્મસૂરિએ મારવાડમાંથી મળી આવેલા શિલાલેખથી જાહેર કર્યું છે. શ્રી મહાવીર પ્રભુના વખતમાં શ્રેણિક અર્થાત્ બિંબિસાર રાજાના પુત્ર અભયકુમારે આદ્રદેશના આદ્રકુમારપર શ્રી જિનેશ્વરની પ્રતિમા મોકલી
For Private And Personal Use Only