________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संप्रदाय
संमिलित हो गये। कुछ वर्ष के पश्चात् उन्होने एक नवीन निवडाली और अपनी शिक्षाका खूब विस्तार किया । લાલાજીએ આ ચાર ખાખતામાં ઐતિહાસિક દૃષ્ટિએ માટી ભૂલ કરી છે. લાલાજી ઇતિહાસ લખવા બેઠા છે તે સ ંબધી ફાઇ જૈન શાસ્ત્ર વાંચ્ચા નથી અને કૃષ્ત તીર્થંકર અને જૈન ધર્મને અન્યાય આપવા માટે અન્ય લાકાના શાસ્ત્રીય ઐતિહાસિક પ્રમાણની સાક્ષી પણ ન આપતાં અન્ય લેાકેાનું અનુમાન છે કે બૌદ્ધધર્મના આરભ લગભગમાં જૈનધમ ના પ્રકાશ થયા” વાહ ! લાલાજી તમે એ અન્ય લેાકેાના અનુમાન ઉપર ગાડું ચલાવ્યું, કેાઈ ગ્રન્થ પ્રમાણની સાક્ષી ન આપી અને ઇતિહાસ લખવા બેઠા તેથી જૈનધમ ના પર પ્રહાર કરી જૈનાનાં દિલ દુઃખળ્યાં તે પ્રમાણે જો પેાતાની ખાસ તપાસ વિના રાજકીયપ્રકરણમાં પણ લેકેનાં અનુમાનપર અધવિશ્વાસ રાખી ચાલશેા તા બ્રિટીશ રાજ્ય પ્રકરણના સત્તાધિકારીએ કરતાં પણ ઘણા ઉંઠા ઉતરી શકશે, લાલાજી ! તમા જાતે કાઇ પુસ્તક પ્રમાણુના અનુભવ લીધાવિના આવું અન્ધેર લખાણ કરવા બેઠા તેથી ઉલટુ તમારા જ્ઞાનના પ્રમાણિકપણામાં ભૂલ થઇ અને તેથી તમારા ઉપરના ઐતિહાસિક વિશ્વાસને વિદાયગીરી મળી, લાલાજી !! આવી રીતે જૈનશાસ્ત્રાનાં અભ્યાસ કર્યા વિના તમે જૈનધમ છેડી આય સમાજી થયા તેથી આપના ગુરૂ શ્રી દયાનંદ સરસ્વતીની પેઠે અન્ય ધર્મોપર આક્ષેપ કરી સ્વધમની પ્રાચીનતાની ધૂનમાં લાગી ગયા જણાએ છે. લાલાજી!! ઉપરની હકીકતથી જાણશે કે જૈનધમ છે તે વેદધમ જેટલા પ્રાચીન છે એમ કથનાર લેાકમાન્ય તિલક વગેરેની દલીલેા તાઢી હાત અને પછીથી એલ્યા દાંત તે કાઇ તમારા વચનપર વિચાર કરત. જાતે જ્ઞાનપૂર્વક અનુભવ કર્યા વિના લેાકેાના અનુમાને ચાલ્યા એ પેલા ઈંગ્લાંડના રાજ્યદ્વારીઓની તમા હિંદ માટે ભૂલા કાઢેછે તેવી રીતે તમારી ભૂલ કાઢવા જેવું સિદ્ધ થયુ' છે. લાલાજી ! ! ! તમાએ તે તે પ્રમાણે લખવામાં કંઇ પ્રમાણુ આપ્યું નથી. લેાકશબ્દથી તમે ચુરાપીય
For Private And Personal Use Only