________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે અર્થ કરે છે અને તેને હામા પક્ષકારે ફેરવી દેતે તેમાં અમારી કંઈ હાનિ નથી. કારણ કે અમે તે
દિને મિર્થ પુનાતુ એ મંત્રથી બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ, અને પવિત્ર કરે એ અર્થ જ સત્ય માનીએ છીએ. વેદના એકેક મંત્રને આર્ય સમાજીઓ, શાંકરમતાનુયાયીઓ, રામાનુજ, વલલભાચાર્ય વગેરે જુદા જુદા અર્થ કરે છે તે પ્રમાણે અરિષ્ટ નેમિને બીજા પક્ષવાળાઓ જુદો અર્થ કરે છે તેથી અમારા અર્થને હાનિ પહોંચતી નથી કારણ કે અમેએ કરેલે સત્ય અર્થ છે અને તેનો જૈન પ્રાચીન સૂત્રોમાં લખેલા અરિષ્ટનેમિશ સાથે બરાબર મેળ આવે છે. અરિષ્ટનેમિ ભગવાનના નામની પેઠે વેદની અન્ય ટલી ગએલી શાખાઓમાં જૈન તીર્થકરોનાં નામ હતાં તેના મંત્ર પણ અમારી પાસે મૌજુદ છે તેથી વેદમાં તીર્થકરેનાં નામની યાદી છે તેથી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. બાવી સમા તીર્થંકરનું નામ તે વેદ મંત્રથી સ્પષ્ટ જણાય છે. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન્ આજથી સત્તાવીશ સે વર્ષ ઉપર કાશીમાં અશ્વસેન રાજાના પુત્ર અને વામા રાણુના પુત્ર તરીકે પ્રસિદ્ધ થયા હતા અને એ બાબતતો જૈન શાસ્ત્ર વગેરેથી સિધ્ધ થાય છે. જર્મનીના પ્રખ્યાત પ્રોફેસર હર્મન જેકોબી વિગેરે યુરોપીયન વિદ્વાને હવે તે એકમતે જાહેર કરે છે કે. વીસમા તીર્થકર શ્રી મહાવીર વર્ધમાન પૂર્વે અઢી વર્ષ ઉપર ત્રેવીસમા તીર્થકર પાર્શ્વનાથ સિદ્ધ થયા અને તે પહેલાં જૈન શાસ્ત્રોથી તથા વેદથી બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ સિદ્ધ થાય છે, જૈન રામાયણ પુસ્તકના આધારે વશમાં તીર્થકર શ્રી મુનિ સુવ્રતના વખતમાં રામચંદ્ર થયા છે. એમ સિદ્ધ થાય છે તથા ભાગવતના આધારે
* स्वस्ति न स्तायोअरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ॥ वेदमंत्र स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तायों अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पति ઉષાતુ છે.
For Private And Personal Use Only