________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
$
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયમ હતા, મહાભારત હતું અને ભાગવત પણ હતું. તેઢીના ફૈટલાકવિભાગેામાં જૈનતીર્થંકરનાં નામે આવે છે તેથી પશુ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. હાલના ચાર વેદે છે તેઓની બધી મળી એક હજાર ઉપર શાખાઓ હતી અને દરેક શાખાના ભાગા મંતવ્યે જુદાં જુદાં કેટલાંક હતાં. એટલી ગએલી શાખાએના મંત્રામાં જૈનતીર્થંકરાનાં નામે હતાં. તેથી પણ જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. વૈષ્ણવાના ચેાવીશ અવતાર પૈકી પન્નરમા અવતાર પછીનાં નામે વેઢાના સાહિત્યમાં આવે છે તેથી પણ એમ સિધ્ધ થાય છે કે પૂર્વના જે પન્નર અવતારા છે તે પૈકી પ્રથમ ઋષભાવતારમાં જૈન ધર્મ હયાત હતા. આ બાબતને એક દિગમ્બર પડિત-પેાતાના ઈંગ્લીશ પુસ્તકમાં સિધ્ધ કરી બતાવે છે. પૂર્વે આ જૈનાના અને બ્રાહ્મણાના વેદે એકજ હતા પણ પાછળથી વેદેાની માન્યતામાં ભેદ થયા એમ જૈન કલ્પ સૂત્ર કે જે ઘણુ' પ્રાચીન છે તેમાં લખ્યું છે તેથી પણ સિધ્ધ થાય છે કે આય ચાર વેઢે કે જેમાં ગૃહસ્થ જૈનેાના ધમ કર્યું તું મુખ્યતાએ વર્ણન હતું તેના ઉત્પાદક ભરત રાજા ચાને ભરત ઋષિ હતા તેથી પણ જૈન ધર્માંની પ્રાચીનતા સિધ્ધ થાય છે. જૈન શાસ્ત્રમાં પટ્ટાવલીયાના એક ઐતિહાસિક ભાગ છે તે સંબધી અમેએ ગચ્છમત પ્રમ ́ધ નામનુ' પુસ્તક લખ્યુ છે તેમાં નાના ચારાશી ગચ્છનુ વર્ણન છે તે ગચ્છ પૈકી એક આગમ ગચ્છ હતા અને એક નિમજ્જ હતા. આગમ ગચ્છ અને નિગમગચ્છના
૧ ઋગ્વેદમાં જૈન તી કરાની સ્તુતિ- ચૈહોયય પ્રતિહિતામાં चतुशिति तीर्थकराणां ऋषभादिवर्धमानान्तानां सिद्धानां शरणं પ્રપદ્યે ॥ તથા યજુવેદમાં નીચે પ્રમાણે- નમો મહંતો ઋષમો || 3 ऋषभं पवित्रं पुरुहुतमध्वरं यजेषुनग्नं परममाह संस्तुतं वारं शत्रुंजयंतं पशुरिन्द्रमाहुरितिस्वाहा । उत्रातारमिन्द्रं ऋषभं पवन्ति अमृतारमिन्द्र हवे सुगतं सुपार्श्वमिन्द्रं बेशक मंजित तदूषर्धमानं पुरुहूत मिन्द्र माहुरिति स्वाहा.
For Private And Personal Use Only