________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે દશ વર્ષ સુધી કાર્ય કર્યું છે, તેમને દરવર્ષે શ્રી સિદ્ધા ચળની યાત્રા જવને નિયમ હતું, તેમજ શ્રી કેશરી આજી તીર્થ માટે પણ તેમને બહુશ્રદ્ધા અને પ્રેમ હતો અને તે વખત ત્યાં યાત્રા જતા હતા.
શેઠ નગીનદાસે પિતાની ચાહની દુકાન પ્રમાણિકપણે ચલાવવા માંડી હતી, અને ચહા બજારમાં ઘણી સારી ખ્યાતિ મળેલી હતી. તેઓ ઉદાર દિલના સરળ સ્વભાવી મિલનસાર પ્રકૃતિવાળા સ્પષ્ટ વક્તા, દયાળુ તથા આનંદી સ્વભાવના હતા. તેઓએ પિતાની પાછળ વાત કરી પાંચ જાતે બેડાંની લહાણ કરી સાંસારિક વ્યવહારને પણ શોભાવ્યું હતું. આનંદપૂર્વક જીવન વ્યતીત કરતાં તેઓ આયુષ્ય પૂર્ણ થયે મહેસાણામાં સવંત ૧૯૬૯ ના અશાડ વદિ પ ને બુધવારના રોજ સવારે સાડા અગીઆર વાગે ધર્મ શ્રવણપૂર્વક સ્વર્ગગમન કરી ગયા.
તેમને મહાત્મા શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શાંત મૂર્તિ શ્રીમદ્ સુખસાગરજી મહારાજ પર બહુ પ્રેમ ભક્તિ અને શ્રદ્ધા હતી અને તેમનામાં ધર્મરૂચિનાં જ્વલંત કિરણે એજ સદુગુરૂશ્રીએ પ્રગટાવેલાં હતાં. સદગુરૂ સેવાનું ફળ અલૈકિક જ હોય છે. મહુંમ ઉક્ત મહાત્માનું કોઈ કાળે વચન ઉત્થાપન કરતા નહિં, તેમને સદગુરૂસેવાથી મહાન ધર્મલાભ તેમજ વ્યાવહારિક સંપત્તિ થઈ હતી. તેમજ તેમણે ધર્મ પ્રભાવના પણ ગુરૂ ઉપદેશથી સારી કરી હતી, તેમજ વહેવારિક કાર્યો પણ કુળને શેભે તેવાં કર્યા હતાં. સંઘ કાઢીને સંઘ ભક્તિ પણ કરી હતી આ સૈ ગુરૂ ઉપદેશનાજ શુભ પરિણામ હતાં. મહુમ પોતાની પાછળ છ પુત્રે મૂકી ગયા છે. નગીનદાસે અરી પાસે વ્યાખ્યાને સાંભળ્યા છે, તેઓ ટેકીલા ગુરૂભક્ત હતા.
૧. અમથાલાલ. ૨. મણિલાલ. ૩. ચંદુલાલ. ૪. મેહનલાલ પ. ચીમનલાલ ૬. પિટલાલ,
આ સુપુત્ર પણ પિતાની પાછળ પિતાની ચાહની દુકાન
For Private And Personal Use Only