________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુગપ્રધાના થવાના છે. તેમાંના ચાડાયુગપ્રધાના થયા છે અને બાકીના ઘણા હુંજી થવાના છે. તથા ત્રેવીશ ઉદય પૈકી એ ત્રણ ઉદય થયા છે, ખાકી વીશ ય થવાના છે. તેમાં મહા સમર્થ જૈનાચાય યુગપ્રધાને થશે, તેઓ દરેક યુગમાં પ્રધાન થશે અને જૈનધમ ને ઉદય કરશે. ચારેવણુમાં જૈનધમ પ્રચાર પામે એવી વ્યવસ્થા કરશે, સુરાપ વગેરે દેશમાં યુરીપીયના વગેરે જૈનધમ પાળશે અને સવિશ્વમાં નવા થએલા જૈનામાં જૈનધમ ના પૂર્ણ જીસ્સા પ્રગટશે. હાલમાં હજી ચાલીશ વર્ષ સુધી જૈનધર્મના સ‘ક્રાંતિ કાલ છે તેથી જૈનધમ પર અનેકઆપત્તિયેા આવશે પણ તેમાંથી જૈનધમ પસાર થશે અને પચ્ચાસ વર્ષ પછી, ચારયુગ પ્રધાનેા લગભગ સમાનકાલમાં થશે, તે સમયમાં હાલના જેટલા જૈનકામમાં મતભેદ રહેશે નહીં. જૈનાનુ જૈનધર્મી તરીકે પ્રગતિશીલ સ’ગઠન એકીકરણ થશે. તેથી જૈના સવ(ચમનુષ્યામાં જૈનધમ પ્રચારશે. મહાયુગ પ્રધાનાના ખળથી જૈનધમ પાળ ઉડ્ડય તરફ ગમન કરશે. ગૃહસ્થજૈના પોતાનાં બાળકાને પ્રથમ જૈનધર્મનું જ્ઞાન આપશે અને ગૃહસ્થ જૈના માંજશેાખ મૂકી દેઇ બહાદૂર ક્ષત્રિયેા બનશે અને ખરા જ્ઞાની થશે. જૈનસાધુએ સદ્દગુણા અને વ્રતપાલન સ`ધીમાં વિષેષ ઉદ્યમી થશે. જૈનધમ પર આવેલ આપત્કાલને જાણીને જૈનાને આપત્કાલમાંથી પસાર થવાનું જ્ઞાન આપશે, અને જૈનધમ અને જૈનાની જગમાં હયાતી રાખશે. આ દુનિયામાં જૈનધમ હજી સાઢી અઢાર હજાર વર્ષ' સુધી હયાતી ભાગવશે અને ના ત્યાં સુધી જગતમાં જયવતાવશે. ગુણુ કર્મો પ્રમાણે જાતિની માન્યતા થશે અને જગતમાં સંક્રાંતિપરિવ તન યુદ્ધોખાદ જૈનાની પ્રગતિના યુગે, રથચક્ર આરાની પેઠે આવશે. અને જૈનધર્મનું ઘણું સત્ય જૈનેના જીવનમાં જીવતુ' દેખાશે. શુદ્ધ, પ્રેમ, સત્ય, સત્યયા, આત્મશ્રદ્ધા, સગુણાના પ્રકાશ, જેમ જેમ વિશ્વમાં વધતા જશે તેમ તેમ જૈનધર્મ તરફ્ દુનિયા વળશે.
જૈનધમ છે તે આત્માના ગુણા છે અને સાત્વિગુણા તથા તેનાં
For Private And Personal Use Only