________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનેથી રાજ્ય ધર્મ પ્રવર્તે છે અને જેની દુનિયામાં હયાતી રહે છે એમ જાણનારા જેને હવે ઉંઘમાંથી ઉઠીને પાછા ચેતીને જેનેની વૃદ્ધિ કરશે અને જૈનધર્મપ્રવર્તાવવા માટે અને જૈનેના માટેજ છવશે..
એક વખત જૈનધર્મ, એશિયાના ઘણા ખરા દેશમાં તથા ચુરપમાંના ગ્રીસ વગેરેમાં, આફ્રિકામાં અમેરિકામાં, જાવા વગેરે માં, પ્રસર્યો હતો, કારણ કે ત્યાં જૈને ગયા હતા. એક વખત હિંદુસ્થાન વગેર દેશમાં જૈનેની ચાહીશ કરોડ મનુષ્યોની સંખ્યા હતી. અન્ય દેશોમાં સ્વસ્તિકનું ને ધર્મચિ પહેલાં આલેખાયું હતું તે જૈનધર્મનું ચિ છે. જ્યારથી જૈનધર્મમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વિભાગ જૂદા પડવા લાગ્યા, ત્યારથી જૈનેની સંખ્યા કમી થવા લાગી છે. ગવાસિષ્ઠ કે જે હિંદુધર્મના તત્ત્વજ્ઞાનનું પ્રાચીન પુસ્તક છે તેમાં પણ જૈનધર્મના જિન ભગવાનની મહત્તા જણાય છે અને રામચંદ્રજી જૈન હતા એવું ગવાસિષ્ઠથી સિદ્ધ થાય છે તે નીચે મુજબ,
नाहरामो नमे वाञ्छा, भावेषु च न मे मनः शान्तिमाधातुमिच्छामि, स्वाऽऽत्मनीवजिनोयथा ॥ હું રામ નથી, મહને પદાર્થોમાં વાંછા નથી, અને બાહ્ય પદામાં મારું મન નથી. જેમ જિન ભગવાને શાંતિ ધારણ કરી તેમ આત્મામાં શાંતિ ધારણ કરવા ઈચ્છું છું.
જૈનશાની હિન્દુ પૌરાણિક ધર્મશાપર અસર થઈ છે. હિંદષમ શાસ્ત્રમાં- માં-અહિંસાના જે વિચારે છે જે તે જેનેશાસામાંના છે. તુલસી વગેરે કવિયાએ જેનશાસ્ત્રોમાંના દયાના વિચારોને પોતાના ગ્રન્થમાં દાખલ કર્યા છે. વૈદિક પગણિક હિંદુઓએ જેનેપર આક્રમણ કરીને જૈનધર્મને નાશ કરવા પ્રયત્ન કર્યો અને જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતને પિતે આચારમાં મૂકવા માંડે છે તેથી ઉલટી જૈનધર્મની મહત્તા અને તેને પ્રભાવ જીવતે રહ્યો છે. બ્રિટીશ રાજ્યમાં કોઈ ધર્મવાળાને, અન્ય શક્તિવાળા ધમીએ નાશ કરી શકે તેમ નથી. જૈન ધર્મમાં બે હજાર ચાર
la
For Private And Personal Use Only