________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘટ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધવા માટે યુદ્ધો કર્યાં હતાં તેથી લાલાજી મહાશય !!! જાણશો કે અનાદિ કાલથી જૈનધમ પાળનારી ચારેવણ દુનિયામાં નખની પડી નહી' અને જૈનધમ પાળવામાં તેને હરકત આવી નહીં. કુમારપાળ, સંપ્રતિરાજા, ચદ્રગુપ્ત, અશાક, કુમારપાળ રાજા, ખારવેલ રાજાના વખતમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોપૈકી અને અંત્યજો પૈકી ઘણાલેાકેા જૈન ધર્મ પાળતા હતા તેથી હિં'દની નૈતિક પડતી થઇ નથી, ગૃહસ્થ જૈનોના હાથે પાપ અને પુણ્ય તથા હિંસા અને અહિં સા થાય છે. તે કઇ ગૃહસ્થાવાસમાં સાધુએ જેવા બનતા નથી કે જેથી ગૃહસ્થજૈનો દુનીઆના રાજકીયાદિ વ્યવહારોમાં પશ્ચાત્ પડે, અમારા જૈનધર્મના ચારેવણુ ના લાકોને શ્વ યુદ્ધાદિકમાં મડદાલ રહેવાના અધિકાર નથી.
વૈદ્ઘિક પૌરાણાદિ હિં‘દુઓના બળથી જૈનો કેટલાક શતકા થી નમળા પડી ગયા છે, અને તેથી તેમાંથી કેટલાક સકાથી ક્રમે ક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, અને કેટલીક જાતના વૈશ્યેા અને શૂદ્રો જૂદા પડયા. તેથી વિણક જૈનોજ હવે જૈનધર્મી તરીકે રહ્યા છે, તેઓ પણ સ્વાધિકારે ધમ યુદ્ધાદિકકર્મોથી જૈનત્વ અને જૈન ધર્મના રક્ષણ માટે હવે જાગ્રત થવાનાજ, લાખાની સખ્યામાં જૈનો હાલ છે તે કઇ યુદ્ધ કરવામાં પાપ માનીને છેવટે મરી જવાના વિચારવાળા તા નથી. જૈનોએ કેટલીક વખત હિંદુઓમાં પરસ્પર કન્યા વગેરેના કારણેાને લઇ નકામી ઉત્પન્ન થએલી લડાઇએથી દેશ પ્રજાની ખાના ખરાખી થાય છે એમ જાણ્યુ' અને તેથી તેવી નકામી હાનિકારક લડાઇઓને નહિ કરવાની ઝુ ંબેશ ઉઠાવી હતી. યુરોપની હાલમાં થએલી મહાભય કર લડાઈને યુરોપના અનેકદેશહિતચિ'તકાએ વખાડી કાઢી છે, તેવી રીતે જૈનોએ પણ કુસપ, વૈર વગેરે નકામા હાનિકારક કારણેાથી દેશની પ્રજાની પરસ્પર અત્યંત હાનિ કરનાર લડાઇઓ ન કરવી પણ ખાસ કારણેજ અપહિંસા અને મહા લાભની દૃષ્ટિએ ધ યુદ્ધ કરવા યુદ્ધાદિક કમ કરવાં જાહેર કર્યા' છે અને તે વાત, ધ્યાનમાં લેઇને હાલના સંચાગાને અનુસરી ગાંધી
For Private And Personal Use Only