________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
તરીકેના સંગઠનમાં એકઠા કરવાના છે અને બાહ્ય જીવન સંગ્રામમાં હિંદુ ધર્મની હયાતી રાખવાના ઉપાયથી પ્રવર્તવાનું છે. જૈનેએ પિતાની ભૂલે જાણી લીધી છે અને વૈદિક હિંદુઓએ પણ સાત કડહિંદુઓ તેજ મુસલમાને થયા તેથી પોતાની ભૂલ જાણી છે. લાલાજીએ આક્ષેપ કર્યો છે તે તેમણે સુધારી લેવા અને અમે તે આક્ષેપથી ઉલટા ચેતીને જગતમાં હયાતીનું બળ મેળવીએ છીએ તેથી લાલાજીને તે અપેક્ષાએ અમો ઉપકાર માનીએ છીએ. જૈનેએ સર્વ દુનિયામાં જીવંત કેમની હયાતીના ઉપાચે જાણીને જૈનોની શક્તિ વધે એવા ગીતાર્થગુરૂઓની સલાહ સાથે ઉપાયે લેવા જોઈએ અને પિતાની ભૂલ સુધારીને સર્વકેની હરિફાઇમાં જીવંતમૂર્તિ શક્તિબળમયધર્મીએ બનવું જોઈએ.
આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવથી આરંભીને વીસમા તીર્થંકર શ્રી મહાવીરભગવાનના સમય સુધી ચારે વણે પિત પિતાને ધંધે કરતી છતી ચોથા ગુણસ્થાનકસ્થ અને પાંચમા ગુણસ્થાનકને દેશવિરિત જૈન ધર્મ પાળતી હતી અને ચાર વર્ણના ગૃહસ્થ જૈનો તથા જૈનેતર જૈન ધમીં ત્યાગી સાધુઓ બની સર્વ વિરતરૂપ જૈન ધર્મ પાળતા હતા. દુનિયાના કોઈપણ મનુષ્યને યથાશક્તિ સમકિતરૂપ અને દેશ વિરતિના અમુકવ્રતને વા શ્રાવકનાં બારવ્રતને પાળવામાં જૈન શાથી વિરોધ આવતું નથી. સર્વતીર્થકરોના વખતમાં રાજ્ય ધર્મ તરીકે જૈન ધર્મ હતું અને ચાર વર્ષે પિત પિતાના ગુણ કર્માનુસારે આજીવિકા પ્રવૃત્તિ કરી યથાશક્તિ જૈનધર્મ આરાધતી હતી. શ્રી શાંતિનાથ, કુંથના અને અરનાથ એ ત્રણ તીર્થ, કરેએ ગૃહસ્થાવાસમાં ભારત વગેરે છ ખંડનું રાજ્ય કર્યું હતું અને તેઓ ચારે વણે પર રાજ્ય ચલાવતા હતા અને ચાર વર્ણના મનુષ્યો યથાશકિત સ્વાધિકાર સમકિત ધર્મ તથા દેશવિરતિ ધર્મ પૈકી ગમે તે ધર્મ પાળતા હતા. એ ત્રણ તીર્થકરેએ પણ છખંડ
For Private And Personal Use Only