________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
સાગરજી મહારાજની સાંનિધ્યમાં બંનેના વરદ હસ્તે સવત ૧૯૭૩ ના માગશર સુદિ એકાદશીના દિવસે એ સર્વે નવદીક્ષિત સાધ્વીજી મહારાજને વડી દીક્ષા આપવામાં આવી. ત્યાંથી વિહાર કરીને તપધર્મનું આરાધન કરતાં કરતાં સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ઠાણા પેથાપુર પધાર્યા અને સંઘની વિનંતિથી સંવત ૧૯૭૩ ની સાલનું ચાતુમાંસ ત્યાં જ પેથાપુરમાં કર્યું. ચેાગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજ પણ પેથાપુરમાંજ ચામાસું વિરાજમાન હતા. ચામાસુ પૂરું થતાં ત્યાંથી સંવત ૧૯૭૪ ના કાર્તિક વક્રિમાં વિહાર કર્યાં. ગ્રામાનુગ્રામ તપધર્મનું રૂડે પ્રકારે આરાધન કરતાં કરતાં સાણુંદ પધાર્યા. ત્યાં એ જ સાલમાં અષાડ સુદિ ખીજના રાજ મહારાજશ્રી દેવેદ્રસાગરજી મહારાજના શુભ હસ્તે ભાગ્યશાળી વૈરાગણુ બહેન સકરીને ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને તેનું નામ સાધી સુન...દાશ્રીજી રાખ્યું. અને તેમને સાધ્વીજી લાભશ્રીજીની શિષ્યા સાધ્વી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. સંવત ૧૯૭૪ની સાલનું ચેમાસુ` સાણંદમાં જ કર્યું. ચામાસુ સંપૂર્ણ થયા પછી ત્યાંથી સાધ્વીજીમ`ડલ પાટણ પધાયું. ત્યાં પન્યાસજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજના વરદ હસ્તે ચેાગ વહન કરાવીને સાધ્વીજી સુન દાશ્રીજીને વડી દીક્ષા આપી. સંધની વિનતિથી સ ંવત ૧૯૭૫ની સાલનુ ચાતુર્માસ પાલણપુરમાં કર્યું" અને સાધ્વીજી શ્રી લાભશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, માણેકશ્રીજી, દેલતશ્રીજી, રિધ્ધિશ્રીજી, દર્શન
www.kobatirth.org
For Private And Personal Use Only