________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
વૈરાગ્ય ઉપજતાં શ્રીમદ અજિતસાગરજી મહારાજના શુભ હાથે ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાથ્વી સુભદ્રાશ્રીજી રાખ્યું ને તેમને સાધ્વીશ્રીજી પ્રજ્ઞાશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. ત્યાંથી મહાગુણવંતાં સાવીશ્રી લાભ શ્રીજી મહારાજ આદિ ઠાણા, શ્રીતારંગા મહાતીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી મહેસાણા પધાર્યા અને સંવત ૧૯૭૨ ની સાલનું ચોમાસું ત્યાં જ મહેસાણામાં સંઘની વિનતિથી કર્યું. સંવત ૧૯૭૩ના કાતિક વદ એકમે ત્યાંથી કિયાપાત્ર સાવીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજ આદિએ વિહાર કર્યો અને ગ્રામાનુગ્રામ તપધર્મનું વિવિધ પ્રકારે આરાધન કરીને પિતાના આત્માને ભાવતાં ભાવતાં પ્રાંતીજ પધાર્યા. આ સમયે પ્રાંતીજમાં મહાગુણવાન આચાર્યશ્રી શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ પન્યાસ અજિતસાગરજી મહારાજ વગેરે મુનિમંડળ વિરાજમાન હતું. આ અવસરે સાધ્વી શ્રીજી લાભશ્રીજી, શ્રી પ્રજ્ઞાશ્રીજી, શ્રી માણેકશ્રીજી, શ્રી લતશ્રીજી, શ્રી વિવેકશ્રીજી,શ્રી રિધ્ધિશ્રીજી વગેરે સાધ્વીજીઓને સઘળે સમુદાય પણ પ્રાંતીજમાં પધાર્યો હતે. અવસર જોઈને સાચવીશ્રી સુભદ્રાશ્રીજી, સાત્રિીજી મનેહરશ્રીજી, સાધ્વીજી કંચનશ્રીજી, સાધ્વીજી અમૃતશ્રીજી, સાધ્વીજી શ્રી મધુરશ્રીજી વિગેરેને વેગ વહન કરાવીને ગનિષ્ઠ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી તથા પંન્યાસજી શ્રી અજિત
www.kobatirth.org
For Private And Personal Use Only