________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, માસાં અને ધર્મનું આરાધન, દુર
આ રીતે પિતાનાં ધર્મદાતા મહાઉપકારી ગુરુશ્રી મહારાજ શ્રી હરખશ્રીનો સ્વર્ગવાસ થતાં અમદાવાદથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વિગેરે સાણંદ પધાર્યા અને સંઘની વિનતિથી તથા ગુરૂના આજ્ઞાથી સંવત ૧૯૬૭ ની સાલનું માસું સાણંદમાં કર્યું. ત્યાં ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી લાભશ્રીજીનાં શુભ યોગે શ્રાવિકા બહેનોમાં ધર્મની ખૂબ અભિવૃદ્ધિ થઈ, તપધર્મનું રૂડી રીતે આરાધન થયું.
પરમ બ્રહ્મ પરમાત્મસ્વરૂપ.
( રાગ-કાનડો) એ પરમ બ્રહ્મ પરમેશ્વર, પરમાનંદમયી સહાય, એ પરતાપકી સુખસંપત્તિ, વરની ન જાત મોપે;
તો સુખ અલખ કહાયા. તે સુખ ગ્રહ; મુનિ-મન જત, મન મંજન
કર ધ્યાયો; મનમંજરી ભઈ, પ્રફુલિત દસા લઈ, તાપર
ભમર લેભા. એ. ૨ ભમર અનુભવ ભયે પ્રભુગુન વાસ લહ્યો, ચરણકમલ તેરો અલખ લખાયો; એસી દશા હ ત જબ, પરમ પુરૂષ તબ, પકત પાસપડાય.
એ ૩. તબ સુજસ ભયો અંતરંગ આનંદ લહ્યો, રેમ રમ શીતલ ભયો, પરમાતમ પાય; અકલસ્વરૂપ ભૂપ, કેઉ ન પરખત રૂપ, સુજસે પ્રભુ ચિત્ત આયો, એ પરમ બ્રહ્મ
www.kobatirth.org
For Private And Personal Use Only