________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૭ શ્રી લાભશ્રીજી
શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે સાણંદ તરફ પધાર્યા અને સંઘના આગ્રહથી સંવત ૧૯૪ની સાલનું ચોમાસું સાણંદમાં કર્યું. મારું પૂરું થતાં ત્યાંથી વિહાર કર્યો અને પાટણ તરફ પધાર્યા. પાટણના સંઘની વિનતિથી સંવત ૧૯૬૫ની સાલનું ચેામાસું પાટણમાં કર્યું. તેવામાં સાધ્વીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજના ગુરુણશ્રી ક્રિયાપાત્રી ગુણવંતાં સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજને નાકમાં મસો થયે અને શ્વાસ રૂંધાવા લાગે તેથી તેઓશ્રી દવા કરાવવા માટે અમદાવાદ પધાર્યા તેમને બે વરસ સુધી માસાના દર બહુ જ હેરાન કર્યા. આ વખતે શ્રી લાભશ્રીજી વિગેરેએ સાધ્વીશ્રી શ્રી હરખશ્રીજી મહારાજની સેવામાં સંવત ૧૬૫ તથા સંવત ૧૯૬૬ એમ બે વર્ષ ગાળ્યાં. અમદાવાદ મધ્યે સંવત ૧૯૬૭ ના ચૈત્ર શુદિ પાંચમના રોજ સાધ્વીશ્રી શ્રી હરખશ્રીજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એમની માંદગીના છેલ્લા કેટલાક દિવસમાં સળંગ અત્યંત ભક્તિભાવથી સેવા કરવાનો લાભ વિનયવંતાં સાધવીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજે ખૂબ ખૂબ ઉકાળે. આ રીતે જિંદગીના અને માંદગીના છેલ્લા વીતેલા દિવસ સુધી વૈયાવચ્ચ, સેવાભક્તિ વગેરે પોતાનાં ગુરુશ્રી મહારાજનાં કરીને સાધ્વીશ્રી લાભશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, સુમતિશ્રીજી, વિવેકશ્રીજી, દર્શનશ્રીજી વિગેરે વિનીત સુશિષ્યાઓએ પિતાના આત્માને કમરજથી હલકો કર્યો, વધારે પવિત્ર બના, ઘણું ઘણી નિર્જર કરી.
www.kobatirth.org
For Private And Personal Use Only